ETV Bharat / state

ખેરાલુ પેટાચૂંટણીઃ કોંગ્રેસે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ - mahesana latest news

મહેસાણાઃ ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપ બાદ કોંગ્રેસે પણ મધ્યસ્થ કાર્યાલયને ખલ્લુ મૂકતા પ્રદેશ હોદેદારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ ખેરાલુના સ્થાનિક મુદ્દાને સાથે રાખી પ્રજાનો મત મેળવવા કાર્યકરોને હાકલ કરવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું
author img

By

Published : Oct 7, 2019, 8:46 PM IST

ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીને અંગે હાલમાં કોંગ્રેસ ભાજપ બન્ને પક્ષો એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું છે. કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન કરતા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પ્રભારી જીતેન્દ્ર બધેલ સહિત પ્રદેશ અને જિલ્લા સંગઠનના હોદેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.

કોંગ્રેસ દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું

કાર્યાલય ઉદ્ઘાટન બાદ ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી સભામાં કાર્યકરો સાથે ખેરાલુ વિધાનસભા બેઠકમાં ચીમનાબાઈ સરોવર, વરસંગ તળાવ સહિત સિંચાઈના પાણી લાવવા સાથે દૂધ ઉત્પકોને પડતો GSTનો માર જેવા મુદ્દાઓની ચર્ચા કરતા મતદારોને આકર્ષવા પ્રયાસ કરાયો હતો તો સ્ટેજ પર કોંગ્રેસના તમામ ટીકીટ દાવેદારો પણ ઉપસ્થિત હોઈ કોંગ્રેસમાં નારાજગીના કોઈ સંજોગો ન હોવાનું પ્રદેશ પ્રમુખે સ્પષ્ટતા કરી છે.

કાર્યાલય લોકાર્પણ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે જ અશોક ગહેલોતના ગુજરાતમાં દારૂ પીવાય છે તેવા નિવેદન સામે પણ પોતાની પ્રતિક્રિયા આપતા તેમના નિવેદનને વાસ્તવિકતાની દ્રષ્ટિથી દર્શાવ્યું છે તો ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના વ્યવસાય પર લગાવેલા GTSના મામલે સામે લડત આપવા પણ તૈયારી બતાવી છે.

સભા દરમિયાન ખેરાલુ કોંગ્રેસમાં છેલ્લા 4 વર્ષથી ખાલી પડેલી હોદ્દેદારોની જગ્યા પર પદાધિકાર આપી ખેરાલુ શહેર પ્રમુખ તરીકે અશ્વિન બ્રહ્મભટ્ટ, મંત્રી તરીકે ચિંતન ચૌધરી અને મહામંત્રી તરીકે જગદીશ ચૌધરીની નિમણૂંક કરાઈ છે.

Intro:

ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પણ મધ્યસ્થ કાર્યાલય ઉભું કર્યું તો સભામાં પ્રદેશ પ્રભારી ઊંઘતા ઝડપાયા

ખેરાલુ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું

કાર્યાલય શુભારંભ બાદ સભા યોજાઈ

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત પ્રદેશના હોદેદારો રહ્યા હાજર

જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા

સભા દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રભારીને આવ્યા જોકા

જીતેન્દ્ર બધેલ ઊંઘતા વસ્થામાં જડપાયા

કોંગ્રેસના નેતાઓ ભાષણ કરતા રહતાને બધેલ સુતા રહ્યા

પ્રદેશ પ્રભારી બધેલ જાણે માંડ માંડ સભામાં બેઠા રહ્યા

સભામાં ખેરાલુ બેઠક કોંગ્રેસને જીતાડવાની અપીલ સાથે પ્રભારીને જોકાની અસર વર્તાઈ

*******

ખેરાલુ પેટા ચૂંટણી ટાણે હોદેદ્દારોની નિમણૂક કરાઈ

અંદાજે 4 વર્ષે કોંગ્રેસમાં બાકી પડેલી જગ્યા માટે હોદ્દેદારો નિમાયા

ખેરાલુ કોંગ્રેસ શહેર પ્રમુખ અશ્વિનભાઈ એસ. બ્રહ્મભટ્ટ

જિલ્લા મહામંત્રી છે અશ્વિનભાઈ છતાં સ્થાનિક સંઘઠનમાં જોડાયા

ખેરાલુ શહેર કોંગ્રેસ મહામંત્રી તરીકે જગદીશ ચૌધરીની નિમણૂક

ખેરાલુ શહેર કોંગ્રેસ મંત્રી તરીકે ચિંતન ચૌધરીની નિમણૂક

*****

અશોક ગહેલોતના દારૂ પરના નિવેદનનો મામલો

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા

અશોક ગહેલોતના નિવેદન જ આપ્યું સમર્થન

ગુજરાતમાં દારૂ જાહેરમાં વેચાય અને પીવાય છે

દારૂ વિવિધ પ્રાંતમાં થી ગુજરાતના ગામે ગામ પહોંચે છે

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માટે સરકાર નિષ્ફળ રહી છે

****** Body:ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપ બાદ કોંગ્રેસે પણ મધ્યસ્થ કાર્યાલયને ખલ્લુ મૂકતા પ્રદેશ હોદેદારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો કોંગ્રેસ ખેરાલુના સ્થાનિક મુદ્દાને સાથે રાખી પ્રજાનો મત જીતવા કાર્યકરોને હકાલ કરી છે

ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ હાલમાં કોંગ્રેસ ભાજપ બન્ને પક્ષો એડી ચોટીનું જોર લગાવવા તૈયાર થઈ ગયા છે ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું છે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન કરતા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પ્રભારી જીતેન્દ્ર બધેલ સહિત પ્રદેશ અને જિલ્લા સંઘઠનના હોદેદારોની ઉપસ્થિતિ રહી હતી કાર્યાલય ઉદ્ઘાટન બાદ ચૂંટણી પ્રચાર માટે યોજાયેલ સભામાં કાર્યકરો સાથે ખેરાલુ વિધાનસભા બેઠકમાં ચીમનાબાઈ સરોવર, વરસંગ તળાવ સહિત સિંચાઈના પાણી લાવવા સાથે દૂધ ઉત્પકોને પડતો GSTનો માર જેવા મુદ્દાઓની ચર્ચા કરતા મતદારોને આકર્ષવા પ્રયાસ કરાયો હતો તો સ્ટેજ પર કોંગ્રેસના તમામ ટીકીટ દાવેદારો પણ ઉપસ્થિત હોઈ કોંગ્રેસમાં નારાજગીના કોઈ સંજોગો ન હોવાનું પ્રદેશ પ્રમુખે સ્પષ્ટતા કરી છે

કાર્યાલય લોકાર્પણ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે જ અશોક ગહેલોતના ગુજરાતમાં દારૂ પીવાય છે તેવા નિવેદન સામે પણ પોતાની પ્રતિક્રિયા આપતા તેમના નિવેદન ને વાસ્તવિકતાની દ્રષ્ટિ થી દર્શાવ્યું છે તો ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના વ્યવસાય પર લગાવેલા GTSના મામલે સામે લડત આપવા પણ તૈયારી બતાવી છે સભા દરમિયાન ખેરાલુ કોંગ્રેસમાં છેલ્લા 4 વર્ષ થી ખાલી પડેલી હોદ્દેદારોની જગ્યા પર પદાધિકાર આપી ખેરાલુ શહેર પ્રમુખ તરીકે અશ્વિન બ્રહ્મભટ્ટ, મંત્રી તરીકે ચિંતન ચૌધરી અને મહામંત્રી તરીકે જગદીશ ચૌધરીની નિમણૂક કરાઈ છે

Conclusion:

ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી પર પ્રદેશ પ્રભારી જીતેન્દ્ર બધેલે સભામાં હાજરી આપી તો હતી પરંતુ તેઓ તેમના નેતાઓ ભાષણ કરતા રહ્યા અને તે પોતે ઉઘના ગેનમાં જોકા ખાતા રહ્યા તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે

બાઈટ 01 : અમિત ચાવડા, પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ

બાઈટ 02 : જીતેન્દ્ર બધેલ, પ્રદેશ પ્રભારી

રોનક પંચાલ , ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.