ETV Bharat / state

Natural Farming in Umata: મહેસાણાના ઉમતા ગામે 800 એકરમાં 122 જેટલા મીક્ષ પાકોનું પ્રાકૃતિક ઉત્પાદન કરતું સમર્થ ફાર્મ - Natural Farming Project

વિસનગર તાલુકાના ઉમતા ગામે એક ખેડૂત સભ્યોના ગ્રુપ દ્વારા 800 હેકર જમીનમાં સમર્થ ફાર્મ નામે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવામાં (Natural Farming in Umata) આવી છે. જેમાં પપૈયા, સરગવો, કારેલા અને હળદળ સહિતના અનેક 122 પ્રકારના જુદા જુદા પાકો વાવી મબલખ ઉત્પાદન મેળવી રહ્યાં છે.

Samarth Farm in Umata: મહેસાણાના ઉમતા ગામે 800 એકરમાં 122 જેટલા મીક્ષ પાકોનું પ્રાકૃતિક ઉત્પાદન કરતું સમર્થ ફાર્મ

author img

By

Published : Jan 2, 2022, 7:56 PM IST

મહેસાણા: મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના ઉમતા (Natural Farming in Umata) ગામે રાસાયણિક ખેતીથી જમીનનો બગાડ અને ઉત્પાદન ઓછું મળતા એક ખેડૂત સભ્યોના ગ્રુપ દ્વારા 800 હેકર જમીનમાં સમર્થ ફાર્મ નામે પ્રાકૃતિક ખેતીની શરૂઆત (Beginning of natural farming) કરવામાં આવી છે. આજે પ્રાકૃતિક ખેતી કરતા 3 વર્ષ થયાં છે કે તેમની ખેતી અને અંગત જીવનમાં પ્રાકૃતિક ખેતી થકી મોટો બદલાવ આવ્યો છે.

મહેસાણાના ઉમતા ગામે 800 એકરમાં 122 જેટલા મીક્ષ પાકોનું પ્રાકૃતિક ઉત્પાદન કરતું સમર્થ ફાર્મ

800 હેકર જમીન પર પ્રાકૃતિક ખેતીનો પ્રોજેકટ વિકસાવ્યો

ઉમતા ગામે સમર્થ ફાર્મના સંચાલક ભરતભાઈ પટેલના જણાવ્યા અનુસાર તેઓ મહારાષ્ટ્ર ખાતેથી પ્રાકૃતિક ખેતીના મોડલ જોઈ જાણી અને ઉમતા ગામે પ્રાકૃતિક ખેતીનો પ્રોજેકટ (Natural Farming Project) વિકસાવ્યો જેમાં 800 હેકર જમીન પર પ્રાકૃતિક પદ્ધતિથી પોતાના ફાર્મમાં જ પશુપાલન કરી અને તેના છાણ મૂત્રનો ઉપયોગ કરી જીવામૃત બનાવી પ્રાકૃતિક ખેતી કરી છે, જેને કારણે આજે પપૈયા, સરગવો, કરેલા અને હળદળ સહિતના અનેક 122 પ્રકારના જુદા જુદા પાકો વાવી મબલખ ઉત્પાદન મેળવી લોકલ બજારોમાં વેપાર થઈ જતા ઉત્પાદનના સારા ભાવ મેળવી આર્થિક રીતે પણ સારી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

પ્રાકૃતિક ખેતી પ્રોજેકટની મુલાકાત રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવી

સમર્થ ફાર્મના ખેડૂત સભ્યો અને 800 હેકર જમીન પર પ્રાકૃતિક ખેતી પ્રોજેકટની મુલાકાત રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવી હતી. આ ખેડૂત સભ્યોને પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલનું માર્ગદર્શન અને પ્રેરણા મળતા તેઓ ગૌરવ અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો:

ઔષધીયગુણોથી સમૃધ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી, વર્ષે રૂપિયા 8 લાખથી વધુનું ઉત્પાદન મેળવતા ખેડૂત

રાજકોટના તબીબે પ્રાકૃતિક ખેતી કરવા પ્રેક્ટિસ છોડી, 10 વીઘા જમીનમાં 14 હજાર કિલો ખારેકનું ઉત્પાદન કર્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.