ETV Bharat / state

4 દિવસથી ગુમ યુવકનો મળ્યો મૃતદેહ, શોપિંગ મોલના પાણીના ટાંકા માંથી મળી લાશ

મહેસાણા: પટેલ નગરમાં રહેતા નિવૃત આર્મીમેન ભગવાનભાઈ પ્રજાપતિનો 34 વર્ષીય દિલિપ પ્રજાપતિ નામનો પુત્ર છેલ્લા 4 દિવસથી કામે જવાનું કહી ઘરેથી બહાર ગયો હતો. જે બાદ તે પરત ફર્યો જ ન હતો. ત્યારે ચાર દિવસ થી પરિવારના સભ્ય દ્વારા યુવકની શોધખોળ ચાલું કરવામાં આવી હતી.

મૃતક દિલિપ પ્રજાપતિ
author img

By

Published : Apr 25, 2019, 12:46 PM IST

તે દરમિયાન શહેરના સઁસ્કૃત શોપિંગ મોલના ભોંયરામાં આવેલ પાણીના ટાંકામાં અજાણ્યા યુવકની લાશ મળવાની ઘટના સામે આવી હતી. જ્યાં મહેસાણા બી ડીવીઝન પોલીસનો કાફલો પહોંચી દયો હતો. જે બાદ પોલીસે તપાસ કરતા મૃતકના પિતાને બોલાવી ખાત્રી કરી હતી કે મૃત હાલતમાં મળી આવેલી શંકાસ્પદ લાશ ભગવાનભાઈના પુત્ર દિલીપની જ છે.

મૃતક દિલિપ પ્રજાપતિ

દિલીપન મૃતદેહ પર શંકાસ્પદ નિશાનો જોતા પોલીસ અને પરિવારજનોને દિલીપના મોત પાછલ હત્યાની આશંકા લાગતા પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મૃતકના માથામાં હેમરેજ થયું હતું. સમગ્ર ઘટનાની વિગત લઇ મહેસાણા બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મહેસાણામાં 4 દિવસ થી ગુમ યુવકની શોપિંગ મોલના પાણીના ટાંકા માંથી લાશ મળી આવી

મહેસાણાના પટેલનગરમાં રહેતા નિવૃત આર્મીમેન ભગવાનભાઈ પ્રજાપતિનો 34 વર્ષીય દિલિપ પ્રજાપતિ નામનો પુત્ર છેલ્લા 4 દિવસ થી કામે જવાનું કહી ગયા બાદ ઘરે પરત ફર્યો ન હતો ત્યાં ચાર દિવસ થી પરિવારના સભ્યની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન શહેરના સઁસ્કૃત શોપિંગ મોલના ભોંયરામાં આવેલ પાણીના ટાંકામાં અજણાયા યુવકની લાશ મળવાની ઘટના સામે આવી હતી જ્યાં મહેસાણા બી ડીવીજન પોલીસ કાફલો પહોંચી જઈ તપાસ કરતા મૃતકના પિતાને બોલાવી ખાત્રી કરી હતી કે મૃત હાલતમાં મળી આવેલી શંકાસ્પદ લાશ ભગવાન ભાઈ ના પુત્ર દિલીપની છે ત્યારે દિલીપનો મૃતદેહ પર શંકા સ્પદ નિશાનો જોતા પોલીસ અને પરિવારનીને દિલીપના મોત અંગે રહસ્યમયમોત હોવાનું જાણતા પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વિડીયો ગ્રાફી સાથે પેનલ પીએમ કરાવતા તબીબોના પ્રાથમિક અનુમાનમાં માથામાં હેમરેજ થયાનું જાણવા મળ્યું છે તો વિશેરા સહિત નમૂના લઈ FSLતપાસ માટે મોકલી આપી મહેસાણા બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે 

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.