ETV Bharat / state

મહેસાણા સાંસદે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ સાથે મુલાકાત કરી - CAA

મહેસાણા: જિલ્લામાં 200થી વધુ શરણાર્થીઓ વસવાટ કરી રહ્યા છે, ત્યારે સંસદ સભ્ય શારદાબેન પટેલે શરણાર્થીઓની મુલાકાત કરી હતી તેમજ તમામને સન્માન કરી આવકાર્યા હતા.

mehsana
mehsana
author img

By

Published : Dec 28, 2019, 12:58 PM IST

ઉલ્લેખનીય છે કે, કુકસ, સાંઈબાબા નગર સોસાયટી અને ઉનાવામાં શરણાર્થીઓ વસવાટ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં શિક્ષણ અને રોજગારીથી હાલાકીના કારણે તેઓ ભારત આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા CAAના અમલીકરણના નિર્ણય બાદ ભારતભરમાં શરણાર્થીઓમાં કાયમી વસવાટની આશા જીવંત બની છે.

મહેસાણા સાંસદે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ સાથે મુલાકાત કરી

આ કારણે રોજગારી અને રહેઠાણની સાથે શિક્ષણ મેળવવા ઝઝૂમી રહેલા શરણાર્થીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આથી મહેસાણા જિલ્લામાં વસવાટ કરતા 200થી વધુ શરણાર્થી ઓની સંસદસભ્ય શારદાબેન પટેલે મુલાકાત લીધી હતી. સંસદસભ્યે શરણાર્થીઓનું સન્માન કરી આવકાર્યા હતા. તો વળી તેમને પાકિસ્તાનમાં પડેલી હાલાકી અને ભારતમાં તેમની જરૂરિયાતો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Intro:મહેસાણા સાંસદે પાકિસ્તાન થી આવેલા સરણાર્થીઓની કરી મુલાકાતBody:મહેસાણા જીલ્લા માં ૨૦૦ થી વધુ શરણાર્થીઓ વસવાટ કરી રહ્યા છે
સંસદસભ્ય એ શરણાર્થીઓની મુલાકાત કરી સન્માન કરી આવકાર્યા
કુકસ,સાંઈબાબા નગર સોસા. અને ઉનાવા માં શરણાર્થીઓનો વસવાટ
પાકિસ્તાન માં શિક્ષણ અને રોજગારી થી હાલાકી ના કારણે ભારત આવ્યા
મહેસાણા માં વસવાટ કરતા શરણાર્થીઓના બાળકો શિક્ષણ થી વંચિત

કેન્દ્ર સરકાર દ્વારા સીએએ ના અમલીકરણ ના નિર્ણય બાદ ભારતભર માં શરણાર્થીઓમાં કાયમી વસવાટ ની આશા જીવંત બની છે,,,આ કારણે રોજગારી અને રહેઠાણ ની સાથે શિક્ષણ મેળવવા ઝઝૂમી રહેલા શરણાર્થીઓ માં ખુશી નો માહોલ સર્જાયો છે.આથી મહેસાણા જીલ્લા માં વસવાટ કરતા ૨૦૦ થી વધુ શરણાર્થી ઓની સંસદસભ્ય શારદાબેન પટેલે મુલાકાત લીધી હતી...સંસદસભ્ય એ શરણાર્થીઓનું સન્માન કરી આવકાર્ય હતા,,,તો વળી તેમને પાકિસ્તાન માં પડેલી હાલાકી અને ભારત માં તેમની જરૂરિયાતો જાણવા નો પ્રયાસ કર્યો હતો..મહેસાણા જીલ્લા માં કુકસ ગામ,મહેસાણા શહેર ને અડી ને આવેલા સાંઈબાબા નગર સોસાયટી અને ઉનાવા માં વસવાટ કરતા ૨૦૦ શરણાર્થીઓની સંસદસભ્ય એ વસવાટ સ્થળે જઈ મુલાકાત કરી હતી...

બાઈટ-શારદાબેન પટેલ-સંસદસભ્ય
Conclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.