ETV Bharat / state

મહેસાણાની પૂજા પટેલે બે ગોલ્ડ મેડલ જીત્યાં, સુરતમાં પ્રાદેશિક યોગાસન સ્પર્ધામાં આ કેટેગરીમાં ડંકો વગાડ્યો

મહેસાણાની દીકરી પૂજા પટેલ ( Mehsana Girl Power Pooja Patel )એ સુરતમાં પ્રાદેશિક યોગાસન સ્પર્ધા (Regional Yogasana Competition in Surat )માં બે ગોલ્ડ મેડલ જીત્યાં ( Pooja Patel Bagged Two Gold Medal ) છે. આગામી સમયમાં પૂજા પટેલ ઓડીસામાં રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધા (National Yogasana Competition in Odisha ) માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

મહેસાણાની પૂજા પટેલે બે ગોલ્ડ મેડલ જીત્યાં, સુરતમાં પ્રાદેશિક યોગાસન સ્પર્ધામાં આ કેટેગરીમાં ડંકો વગાડ્યો
મહેસાણાની પૂજા પટેલે બે ગોલ્ડ મેડલ જીત્યાં, સુરતમાં પ્રાદેશિક યોગાસન સ્પર્ધામાં આ કેટેગરીમાં ડંકો વગાડ્યો
author img

By

Published : Dec 20, 2022, 8:22 PM IST

આગામી સમયમાં પૂજા પટેલ ઓડીસામાં રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં જશે

મહેસાણા મહેસાણાની દીકરી પૂજા પટેલે સુરતમાં પ્રાદેશિક યોગાસન સ્પર્ધામાં મહેસાણાનો ડંકો વગાડ્યો છે. પૂજા પટેલે ટ્રેડિશનલ અને આર્ટિસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યાં છે.વિશ્વયોગિની પૂજા પટેલ યોગાસન સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું ગૌરવ (Pride of Gujarat )બની રહી છે. ખેડૂત પિતાની યોગાસન માટેની પ્રેરણાથી યોગાસનોમાંં પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર યુવતી પૂજા પટેલે મહેસાણાનું ગૌરવ વધાર્યું છે.

આ પણ વાંચો Proud Moment for Mehsana: પૂજા પટેલે યોગ સ્પર્ધામાં સૌથી વધુ મેડલ જીતવાનો સર્જ્યો વિશ્વ વિક્રમ

મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના અંબાલા ગામની ખેડૂત દીકરી એવી મિસ વર્લ્ડ યોગિની પૂજા પટેલે વધુ એકવાર યોગશન સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ વિજેતા બની મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સુરત ખાતે યોજાયેલ પ્રાદેશિક કક્ષાની યોગ સ્પર્ધામાં ટ્રેડિશનલ અને આર્ટિસ્ટિક યોગાસનો (Traditional and Artistic Yoga ) નું આબેહૂબ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ વિજેતા બની છે.

આ પણ વાંચો યોગાસનને મળ્યું સ્પોર્ટ્સમાં સ્થાન, રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં મહેસાણાની પૂજા પટેલે મેળવ્યો પ્રથમ નંબર

રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે યોગાસન સ્પર્ધામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું ગૌરવ રહેલ પૂજાએ અત્યાર સુધીમાં 112 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. પૂજા પટેલ આગામી દિવસોમાં ઓડીસા ખાતે યોજાનાર રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.