ETV Bharat / state

Mehsana DudhSagar Dairy : દૂધ સાગર ડેરીએ દૂધની ખરીદીના ભાવમાં કેટલો વધારો કર્યો, જાણો - Rise in Milk Prices in 2022

મહેસાણા દૂધ સાગર ડેરી (Mehsana DudhSagar Dairy) દ્વારા દૂધના ભાવમાં સતત ભાવ વધારો થતો જાય છે. ત્યારે શિવરાત્રીના દિવસથી પશુપાલકોને લાભ આપતા દૂધના ખરીદી ભાવમાં 20 રૂપિયાનો ભાવ વધારો (Rise in milk prices in 2022) કરવામાં આવ્યો છે.

Mehsana DudhSagar Dairy : દૂધ સાગર ડેરીએ દૂધની ખરીદીના ભાવમાં કેટલો વધારો કર્યો, જાણો

author img

By

Published : Mar 1, 2022, 2:33 PM IST

મહેસાણા : મહેસાણા દૂધ સાગર ડેરીએ જિલ્લાની (Mehsana DudhSagar Dairy) સ્વેત ક્રાંતિ સમાન જિલ્લાના પશુપાલકોની આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. આ ડેરીમાં સતત રોજ લાખો લિટર દૂધની આવક નોંધાઇ છે. અને જેનો વિવિધ પ્રોડક્ટ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દૂધના કિલો ફેટએ ભાવ વધારો કરી આપવામાં આવતાં પશુપાલકો માટે નિર્ણય લેવાયો છે.

680 રૂપિયાને બદલે  700 રૂપિયા પ્રતિ કિલો ફેટે

આ પણ વાંચોઃ General Meeting of Amul Dairy: અમૂલ ડેરીની સામાન્ય સભા રહી સ્થગિત, ચેરમેને આપ્યું ચોંકાવનારું નિવેદન

મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા પશુપાલકોને દૂધના (Rise in Milk Prices in 2022) ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો પ્રતિ કિલો ફેટે 680 રૂપિયાને બદલે 1 માર્ચથી 20 રૂપિયાનો વધારો કરી 700 રૂપિયા પ્રતિ કિલો ફેટે દૂધના ભાવમાં વધારો આપવામાં આવશે.

આ પણ વાંચોઃ દૂધ આપતી ન હોવાથી પશુપાલકે વેચી નાખી ગાયમાતા: ખાડીમાંથી મળી આવ્યા ગૌમાંસના તૂકડા

દૂધ સાગર ડેરીમાં સતત દૂધના ભાવમાં વધારો

શિવરાત્રી એવા પાવન પર્વ પર દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દૂધના કિલો ફેટએ 20 રૂપિયા ભાવ (Price Per kg of Milk Fat) વધારો આપી 700 રૂપિયા કિલો ફેટ એ ચૂકવવામાં આવશે. તેની જાહેરાત કરવામાં આવતા પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. મહત્વનું છે કે દૂધસાગર ડેરીમાં છેલ્લા એક વર્ષમાં અનેકવાર દૂધની ખરીદ કિંમતમાં ભાવ વધારો કરવામાં આવતા પશુપાલકોને છેલ્લા એક વર્ષમાં મોટો ફાયદો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.