ETV Bharat / state

Mehsana Dudh Sagar Dairy: દૂધસાગર ડેરીના વહીવટદાર ભ્રષ્ટાચાર કરશે તો તેમની કાળજી કોણ રાખશે ? - દૂધ સાગર ડેરીની ચૂંટણી

મહેસાણા દૂધસાગર ડેરી (Mehsana Dudh Sagar Dairy )શાસકો અને પૂર્વ શાસકો વચ્ચેનો વિવાદે ભારે જોર પકડ્યું છે. વિપુલ ચૌધરી દ્વારા ગુંજા ગામે અર્બુદા સેનાની રચના બાદ સહકાર સંમેલન યોજવમાં આવ્યું હતું. વિપુલ ચૌધરીએ હાલના શાસકો દ્વારા પાંચ વર્ષ અગાઉ વહીવટદારમાં શાસનમાં પણ 1.50 કરોડનો ચેક આપી રોકડ ઉપાડી લીધી હોવાની ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

Mehsana Dudh Sagar Dairy: દુધ સાગર ડેરીના વહીવટદાર ભ્રષ્યાચાર કરશે તો તેમની કાળજી કોન રાખશે ?

author img

By

Published : Mar 21, 2022, 5:24 PM IST

મહેસાણા: દૂધ સાગર ડેરીમાં (Dudh Sagar Dairy)શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સર્જાયેલો વિવાદ દિવસેને દિવસે ભારે જોર પકડી રહ્યો છે. વિપુલ ચૌધરી દ્વારા ગુંજા ગામે અર્બુદા સેનાની રચના બાદ ખેરાલુ , વડનગર અને સતલાસણા તાલુકાનું સંયુક્ત સહકાર સંમેલન યોજવામાં આવ્યું છે. જેમાં વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓને સાથે રાખી વિપુલ ચૌધરીએ હાલની દૂધ સાગર સામે દૂધસાગર સૈનિકો તૈયાર કર્યા છે.

સંયુક્ત સહકાર સંમેલન

વહીવટમાં ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપો - ડેરી અને પશુપાલકોને હિત માટે કાર્ય કરી સાથે વિપુલ ચૌધરીએ પોતાના ભાષણની શરૂઆત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઓડિયો ક્લિપ દર્શાવી તાજેતરની ડેરીની ચૂંટણી (Dudh Sagar Dairy election)મામલે ટીપ્પણીઓ કરી છે. વિપુલ ચૌધરીએ હાલના શાસકો દ્વારા પાંચ વર્ષ અગાઉ વહીવટદારમાં શાસનમાં પણ 1.50 કરોડનો ચેક આપી રોકડ ઉપાડી લીધી હોવાની ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપો કરી તેનું વળતર મેળવવા માટે દૂધ સાગર સૈનિકો અને અર્બુદા સેનાને ઠરાવ પસાર કરી તંત્રને આપી કાર્યવાહી કરાવવા આહવાન કરાયું છે.

આ પણ વાંચોઃ Mehsana DudhSagar Dairy : દૂધ સાગર ડેરીએ દૂધની ખરીદીના ભાવમાં કેટલો વધારો કર્યો, જાણો

વહીવટદારો પર ભ્રષ્ટાચારનો આરોપ - આમ વિપુલ ચૌધરી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા એક પછી એક સંમેલનો યોજી પોતાનું શક્તિ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેને જણાવ્યું કે દૂધસાગર ડેરીના રક્ષક તરીકે મારે જેલમાં જવું પડે તો હું જવા તૈયાર છું.
આ પણ વાંચોઃ મહેસાણા દૂધ સાગર ડેરીમાં સંકલન સમિતિની સભા યોજાઈ, નવા શાસકોએ એક વર્ષમાં બચાવ્યા 300 કરોડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.