નડિયાદ ખાતે ખેડા જીલ્લા પંચાયતના મેઈન ગેટ પાસે આરોગ્ય કર્મચારીઓની પગાર ધોરણ વિસંગતતા, પ્રમોશન,ખાલી જગ્યાઓ ની ભરતી,૦ કિ.મી.એ પી.ટી.એ સહિતની વિવિધ પડતર માગણીઓને લઈને ધરણાં યોજવામાં આવ્યા હતા.
આરોગ્ય કર્મચારી દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે માસ સીએલનો કાર્યક્રમ યોજી ધરણા પ્રદર્શન - Gujarat Dharna
નડિયાદઃ શહેરનામાં બુધવારના રોજ ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે માસ સીએલનો કાર્યક્રમ યોજી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Mahsana Doctor
નડિયાદ ખાતે ખેડા જીલ્લા પંચાયતના મેઈન ગેટ પાસે આરોગ્ય કર્મચારીઓની પગાર ધોરણ વિસંગતતા, પ્રમોશન,ખાલી જગ્યાઓ ની ભરતી,૦ કિ.મી.એ પી.ટી.એ સહિતની વિવિધ પડતર માગણીઓને લઈને ધરણાં યોજવામાં આવ્યા હતા.
Intro:નડિયાદ ખાતે આજરોજ ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે માસ સીએલનો કાર્યક્રમ યોજી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Body:નડિયાદ ખાતે ખેડા જીલ્લા પંચાયતના મેઈન ગેટ પાસે આરોગ્ય કર્મચારીઓની પગાર ધોરણ વિસંગતતા, પ્રમોશન,ખાલી જગ્યાઓ ની ભરતી,૦ કિ.મી.એ પી.ટી.એ સહિતની વિવિધ પડતર માગણીઓને લઈને ધરણાં યોજવામાં આવ્યા હતા. ખેડા જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા તમામ સંવર્ગના ૭૦૦ જેટલા કર્મચારીઓએ માસ સી.એલ પર ઉતરી ધરણાં યોજ્યાં હતા.જેમાં કર્મચારીઓ દ્વારા રામધૂન તેમજ ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન શિબિરનુ આયોજન કરી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
બાઈટ :-એલ્વીનાબેન સત્યવીર,મંત્રી, ખેડા જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહામંડળ,નડિયાદ
Conclusion: