ETV Bharat / state

મહેસાણામાં ગ્રીન એમ્બેસેડરે સ્વ. હીરાબા મોદીને અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ - Hiraben Modi Death

મહેસાણામાં ગુજરાત ગ્રીન એમ્બેસેડર જિતુભાઈએ અનોખી રીતે સ્વ. હીરાબા મોદીને (Hiraba PM Modi Mother) શ્રદ્ધાંજલિ અર્પણ (Gujarat Green Ambassador pays tribute) કરી હતી. તેમણે ઋષિવન ખાતે (rushivan mehsana) સહયોગી સાથે મળી 100 વૃક્ષની વાવણી કરી હતી. સાથે જ તેમણે સ્વ. હીરાબા માટે પ્રાર્થના કરી હતી.

મહેસાણામાં ગ્રીન એમ્બેસેડરે સ્વ. હીરાબા મોદીને અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Dec 30, 2022, 3:22 PM IST

ઠેરઠેર શોકની લાગણી

મહેસાણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા સ્વ. હીરાબા મોદીનું (Hiraba Modi PM Modi Mother) આજે વહેલી સવારે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં (UN Mehta Hospital) નિધન થયું હતું. ત્યારે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઘરે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને માતાના અંતિમ દર્શન કર્યા પછી તેમની અંતિમ વિધિ કરી હતી. ત્યારે મહેસાણામાં ગુજરાત ગ્રીન એમ્બેસેડર જિતુભાઈએ (Gujarat Green Ambassador pays tribute) સ્વ. હીરાબાને (Hiraba PM Modi Mother) વિશેષરૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઠેરઠેર શોકની લાગણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના નિધન (Hiraba Modi PM Modi Mother)પર સમગ્ર દેશમાં ભારે ચર્ચા સાથે ગમગીની માહોલ સર્જાયો છે. ત્યારે શતાયુ હીરાબા (Hiraba PM Modi Mother) અચાનક દુનિયા છોડી વિદાય લેતા રાજ્યમાં ઠેરઠેર શોકની લાગણી પ્રવર્તી છે. હીરાબાના નિધન (Hiraben Modi Death ) પર ગ્રીન એમ્બેસેડર (Gujarat Green Ambassador pays tribute)જિતુભાઈએ વિશેષરૂપે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે ઋષિવન (rushivan mehsana) ખાતે પોતાના સહયોગીઓ સાથે મળી 100 જેટલા વૃક્ષો વાવણી કરી વૃક્ષ નારાયણ દેવને તેમને હીરાબાના (Hiraba PM Modi Mother) આત્માની પરમ શાંતિ માટે સ્લોકોચાર કરી પ્રાર્થના કરવામાં આવી છે.

આ પણ વાંચો સુરતમાં ઉર્દૂ પ્રાથમિક શાળા અને સિવિલના નર્સિંગ સ્ટાફે સ્વ. હીરાબા મોદીને આપી શ્રદ્ધાંજલિ

પર્યાવરણપ્રેમીઓએ આપી શ્રદ્ધાંજલિ આમ, ગુજરાતમાં ઠેરઠેર વિવિધ રીતે હીરાબાને (Hiraba PM Modi Mother) શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, જેમાં પર્યાવરણ પ્રેમીઓનો વૃક્ષારોપણ થકી વિશેષરૂપે હીરાબા માટે શ્રદ્ધાંજલિ આપી તેમની યાદમાં 100 વૃક્ષો રોપતા તે વૃક્ષો પર્યાવરણના જતન માટે ઉપયપગી બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.