ETV Bharat / state

વિસનગર બેઠક પર ઋષિકેશ પટેલ જીત્યાં જૂઓ કેટલી મેળવી લીડ - રિશીકેશ પટેલ માટે મોટો પડકાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ (Gujarat Election 2022 Counting Day ) માં હારજીતનું સ્પષ્ટ ચિત્ર આવી ગયું છે. ભાજપ સરકાર બની રહી છે તેમાં વિસનગર વિધાનસભા બેઠક ( Visnagar Assembly seat ) પરથી ઋષિકેશ પટેલ (Rishikesh Patel Win ) જીતી ગયાં છે. તેમનો ( Visnagar Result ) કોંગ્રેસના કિરીટ પટેલ અને આપના જયંતી પટેલ સામેનો મુકાબલો જીતી ગયાં છે.

વિસનગર વિધાનસભા બેઠક પર રિશીકેશ પટેલ માટે મોટો પડકાર કોંગ્રેસના કિરીટ પટેલનો

author img

By

Published : Dec 6, 2022, 6:30 PM IST

Updated : Dec 8, 2022, 4:51 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ (Gujarat Election 2022 Counting Day ) દરમિયાન જે બેઠકો ઉમેદવારોની હારજીત પર નજર રહી તેમાં મહેસાણા જિલ્લાની વિસનગર વિધાનસભા બેઠક ( Visnagar Assembly seat )પણ છે. આ બેઠક પર ભાજપ કોંગ્રેસ બંનેના દિગ્ગજ નેતાઓની સીધી ટક્કર હતી તેમાં ભાજપના ઋષિકેશ પટેલ જીતી (Rishikesh Patel Win )ગયાં છે. શરુઆતમાં પાછળ રહેલા ઋષિકેશ પટેલ 11 રાઉન્ડના અંતેઆગળ નીકળ્યાં હતાં અને છેવટે તેઓ જીતી ગયાં છે. તેમને 88,356 મત મળ્યાં છે. કોંગ્રેસના કિરીટ પટેલને 53,231 મત અને આપના જયંતી પટેલને 12,450 મત મળ્યાં છે. ઋષિકેશ પટેલને કુલ મતોના 55.11 ટકા વોટ શેર મળ્યો છે.

બેઠકનું મહત્વ મહેસાણા જિલ્લાની વિસનગર વિધાનસભા બેઠક ( Visnagar Assembly seat )પાટીદાર વર્ચસ્વવાળી છે. પાટીદારોના પ્રભુત્વવાળી આ બેઠકના આ બંને ઉમેદવારો પણ પાટીદાર હોવાથી પાટીદાર મતોમાં વિભાજનને લઇ પરિણામ ( Visnagar Result ) પર અસર પડવાની સંભાવના હતી. અહીંથી હંમેશા ભાજપને મત મળ્યાં છે. આ કારણે ભાજપ માટે આ બેઠક સુરક્ષિત માનવામાં આવે છે. 1995થી આ સીટ પર ભાજપના ઉમેદવાર જીતતા ( Visnagar Result ) આવે છે. ગત 2017 વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપને જોકે અહીં મત ઓછા મળ્યાં હતાં તેમ છતાં આ બેઠક ભાજપ જીત્યો હતો. 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઋષિકેશ પટેલને 77,496 મત મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના મહેન્દ્ર પટેલને 74,627 મત મળ્યાં હતાં.

મોટો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર સાથે રહ્યો પણ જીતી ગયાં ઋષિકેશ પટેલ

બેઠક પર કેટલા ટકા મતદાન થયું વિસનગર બેઠક ( Visnagar Assembly seat )પર કુલ 2 લાખ 11 હજાર 833 મતદારો છે. જેમાં 1 લાખ 10 હજાર 362 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 1 હજાર 471 મહિલા મતદારો છે. 5 ડીસેમ્બરે થયેલા મતદાનમાં આ બેઠક પર 66.12 ટકા મતદાન થયું છે.જે 2017માં 74.96 ટકા હતું એટલે કે સીધો જ 8.84 ટકા મતદાનમાં ઘટાડો નોંધાયો છે.

બેઠક પરના ઉમેદવારો મહેસાણાની વિસનગર બેઠક પરથી ભાજપે વરિષ્ઠ નેતા અને વર્તમાન આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને (Rishikesh Patel BJP Candidate for Visnagar) ટિકીટ આપી છે. જોકે, પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન વિપુલ ચૌધરીની ધરપકડના કારણે અહીં તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એટલે તેમને કદાચ આ વખતે (Gujarat Election 2022 Counting Day )અહીં મુશ્કેલી થવાની સંભાવના હતી. કૉંગ્રેસે અહીંથી પૂર્વપ્રધાન કિરીટ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતાં જેઓ પણ મજબૂત હરીફ રહ્યાં હતાં.

વિસનગર વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કર ભાજપમાંથી ઋષિકેશ પટેલ અને કોંગ્રેસમાંથી કિરીટ પટેલ, આપ સહિત કુલ 10 ઉમેદવારો ચૂંટણીજંગ લડ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષ ઉમેદવાર પાટીદાર હોવાથી આ ત્રિપાંખિયો જંગ કાંટાની ટક્કરનો બની રહ્યો હતો. તેમ છતાં વાસ્તવિકપણે તો ભાજપ કોંગ્રેસ વચ્ચે જ સીટ જીતવાની ભારે લડાઇ રહી. ઋષિકેશ પટેલ સામે નારાજગી હોવા છતાં તેમણે મતદારોને રિઝવવા ભરપુર કોશિશ કરી હતી.ઋષિકેશ પટેલ પાસે વિસનગર બેઠક ( Visnagar Assembly seat )પર સતત 3 ટર્મથી વિજેતા બનવાનો રેકોર્ડ ( Visnagar Result ) છે. તેની સામે વિસનગર ભાજપમાં આંતરિક જૂથવાદ અને સામે અન્ય પક્ષે પાટીદાર છે તેથી મતોનું વિભાજન થવાની શક્યતા અને વિપુલ ચૌધરી ફેક્ટરના વિરોધનો પણ મોટો પડકાર હતો. કોંગ્રેસના કિરીટ પટેલ પણ મોટું માથું છે અને કોંગ્રેસ સરકારમાં પ્રધાન રહ્યાં હતાં. જ્યારે આપના જયંતી પટેલ પાટીદારોમાં વકીલ તરીકે નામ કમાયાં છે પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ મુખ્ય જંગ (Gujarat Election 2022 Counting Day ) બની રહ્યો હતો.

વિસનગર વિધાનસભા બેઠક પર જ્ઞાતિ સમીકરણ વિસનગર વિધાનસભા બેઠક ( Visnagar Assembly seat )પર બેઠક પર પાટીદાર સૌથી વધુ પ્રમાણમાં છે. 33 ટકા પટેલ, 23 ટકા ઠાકોર, 6 ટકા મુસ્લિમ, 14 ટકા ઓબીસી, 10 ટકા એસસી અને 14 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે મતદારોની સંખ્યા જોઇએ તો કુલ મતદારો 2,29,669 હતાં જેમાં 1,18,980 પુરુષ મતદારો અને 1,10,687 સ્ત્રી મતદારો નોંધાયા હતાં.

મતદાન સમયે શું માહોલ હતો વિસનગર વિધાનસભા બેઠક ( Visnagar Assembly seat ) પર 5 ડીસેમ્બરે બીજા તબક્કામાં મતદાન થયું હતું. જેમાં મતદાતાઓનો તમામ વર્ઘ ઉત્સાહથી ઘરબહાર નીકળતો જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું.

Last Updated : Dec 8, 2022, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.