ETV Bharat / state

મહેસાણા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ પટેલની જીત - બિગ ફાઈટ સીટ

મહેસાણામાં(Mehsana Assembly seat ) ભાજપના ઉમેદવાર મુકેશ પટેલની(bjp candidate mukesh patel) જીત થઈ છે. 2017માં નિતીન પટેલે આ બેઠક જીતી હતી 2022 ગુજરાત ચૂંટણીમાં (Gujarat Election 2022 Counting Day )તેમને ટિકીટ આપવામાં આવી નથી. નિતીન પટેલને મુખ્યપ્રધાનપદની ઇચ્છા હતી પરંતુ તેઓએ છેવટે નાયબ મુખ્યપ્રધાન પદથી સંતોષ માની લેવા પડ્યો હતો. તેમાં હવે તો ભાજપે આ ચૂંટણીમા ટિકીટ પણ આપી નથી અને અન્ય ઉમેદવારને જીતાડવાની જવાબદારી સોંપી હતી.

પીએમ મોદીના વતનની બેઠક પર ભાજપનું કમળ કેટલું ખીલશે તે પરિણામનો દિવસ જણાવશે

author img

By

Published : Dec 7, 2022, 2:58 PM IST

Updated : Dec 8, 2022, 3:36 PM IST

મહેસાણા જિલ્લાની મહેસાણા વિધાનસભા બેઠક ( Mehsana Assembly seat ) ભાજપનો ગઢ માનવામાં આવે છે. 1990થી ભાજપના ઉમેદવારને આ બેઠક પર જીત મળતી રહી છે. 2017માં નિતીન પટેલે આ બેઠક જીતી હતી 2022 ગુજરાત ચૂંટણીમાં (Gujarat Election 2022 Counting Day )તેમને ટિકીટ આપવામાં આવી નથી. નિતીન પટેલને મુખ્યપ્રધાનપદની ઇચ્છા હતી પરંતુ તેઓએ છેવટે નાયબ મુખ્યપ્રધાન પદથી સંતોષ માની લેવા પડ્યો હતો. તેમાં હવે તો ભાજપે આ ચૂંટણીમા ટિકીટ પણ આપી નથી અને અન્ય ઉમેદવારને જીતાડવાની જવાબદારી સોંપી છે. 2017માં પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હોવા છતાં ભાજપે આ સીટ જાળવી રાખી હતી.

મહેસાણા વિધાનસભા બેઠકનું મહત્ત્વ 1990માં ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022 Counting Day )માં મહેસાણા બેઠક (Mehsana Assembly seat )પર ભાજપે કોંગ્રેસનો પંજામાંથી પહેલીવાર કમળ ખીલવ્યું હતું. ભાજપના પાટીદાર ઉમેદવાર ખોડાભાઈ પટેલે કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી ભાજપના પહેલાં ધારાસભ્ય તરીકે રેકોર્ડ નોંધાવ્યો હતો.98 સુધી ખોડાભાઈ જીત્યાં હતાં. 2002 અને 2007માં ભાજપે અનિલ પટેલને ઉમેદવાર બનાવ્યાં અને જીતાડ્યાં (Mehsana Result ) હતાં. 2012 અને 2017થી નિતીન પટેલના કબજામાં આ મહેસાણા બેઠક રહી છે.

મહેસાણા બેઠક ઉમેદવારો ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022 Counting Day )માં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપનો ત્રિપાંખીયો જંગ છે. જેમાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ છે. નિતીન પટેલના સમર્થક અને મહેસાણા ભાજપ શહેર પ્રમુખ પણ રહ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર પી કે પટેલ પાટીદાર સમાજમાંથી કોંગ્રેસના મોટા નેતા રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે દિશાંત પટેલને યુવા ચહેરા તરીકે મેદાનમાં (Mehsana Assembly seat )ઊતાર્યાં છે.

નિતીન પટેલ જેવા દિગ્ગજ નેતાનું સ્થાન લેવામાં કેવી સફળતા મળશે

કેટલા ટકા મતદાન મહેસાણા બેઠક (Mehsana Assembly seat )પર નોંધાયેલા કુલ મતદારોમાંથી કુલ 1,74,250 મતદાન કર્યું હતું. જેમાં બેઠક પર કુલ મતદાન 62.10 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે જિલ્લામાં કુલ 66.41 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં આ બેઠક પાટીદાર આંદોલનની અસર દેખાતાં પર કુલ મતદાન 47.6 ટકા મતદાન થયું હતું અને નિતીન પટેલ ફક્ત 7,137 મતથી જીત્યાં હતાં.

કાંટાની ટક્કર મહેસાણા વિધાનસભા બેઠક પર જોઇએ તો મુખ્ય લડાઇ ભાજપ અને કોંગ્રેસની જ (Mehsana Assembly seat )રહેવાની છે. આમ તો ત્રણેય પક્ષના ઉમેદવાર પાટીદાર છે. તેથી ત્રણેય ઉપરાંત અન્ય ઉમેદવારોમાં મતોનું વિભાજન વધુ જોવા મળશે જેને લઇને જીત માટે કાંટાની ટક્કર (Big Fight Seat ) રહેવાની છે અને જે ઉમેદવાર જીતશે તેની જીતનું માર્જિન (Mehsana Result ) પણ ઘટવાનું છે. ભાજપ આ જિલ્લો પીએમ મોદીના વતન વડનગર સહિત કરેલા અઢળક વિકાસકાર્યોને લઇને પ્રજા સુધી ગયો હતો જ્યારે પાટીદારોના અસંતોષને ફૂંક મારીને કોંગ્રેસના ઉમેદવાર આગળ વધ્યાં. તો આપની રેવડીઓની પણ ખેડૂત પાટીદારોમાં અસર જોવા મળી શકે છે. આમ કાંટાની ટક્કર આ બેઠકના પરિણામમાં (Gujarat Election 2022 Counting Day )જોવા મળશે.

મહેસાણા બેઠક જ્ઞાતિ સમીકરણ મહેસાણા વિધાનસભા બેઠક hj (Mehsana Assembly seat )પાટીદાર પાવર ચાલે છે. કુલ 2,16,149 મતદારોમાં 1,12, 658 પુરુષ મતદારો અને 1,3,0497 મહિલા મતદાર છે. તેમાં 22.6 ટકા પાટીદાર મતદારો, 15.8 ટકા ઠાકોર, 12.9 ટકા સવર્ણ, 2.3 ટકા ક્ષત્રિય, 3.4 ટકા ચૌધરી, 5.6 ટકા મુસ્લિમ અને 11.7 ટકા દલિત મતદારો (Mehsana Result ) છે.

મતદાન સમયનો માહોલ જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડીસેમ્બરે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જેમાંમહેસાણા વિધાનસભા બેઠક પર પણ (Mehsana Assembly seat ) શાંતિપૂર્ણ માહોલમાં તમામ પ્રક્રિયા સંપન્ન (Mehsana Result ) થતી જોવા મળી હતી.

Last Updated : Dec 8, 2022, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.