ETV Bharat / state

કોંગ્રેસને શરમ આવશે એટલા મતો આવશે, ઋષિકેશ પટેલનો દાવો - ઋષિકેશ પટેલનો દાવો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) વિસનગર વિધાનસભા બેઠક પર ( Visnagar Assembly Seat BJP Candidate ) ઋષિકેશ પટેલ ચૂંટણી લડવા મેદાનમાં આવી ગયાં છે. વિસનગરમાં મધ્યસ્થ કાર્યાલય શરુ થતાં જ તેમણે ( BJP Candidate Rishikesh Patel ) વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસને શરમ આવશે એટલા મતો આવશે, ઋષિકેશ પટેલનો દાવો

author img

By

Published : Nov 15, 2022, 3:10 PM IST

મહેસાણા જિલ્લામાં આવેલી સાત વિધાનસભા બેઠક પૈકી વિસનગર વિધાનસભા બેઠક પર પૂર્વ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને ( Gujarat Assembly Election 2022 ) ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકીટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા ટિકિટની ફાળવણી કર્યા બાદ વિસનગરમાં ઋષિકેશ પટેલ ( Visnagar Assembly Seat BJP Candidate ) ના વિધાનસભા ચૂંટણી અંતર્ગત મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. શુભારંભ પ્રસંગે સંતો મહંતોથી લઈ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો જોડાયા હતાં.

ઋષિકેશ પટેલ ચૂંટણી લડવા મેદાનમાં આવી ગયાં છે

વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો આ પ્રસંગે ઋષિકેશ પટેલ ( BJP Candidate Rishikesh Patel )ભાજપના કાર્યો અને જનતાનો તેમના પ્રત્યેનો વિશ્વાસ વિજય અપાવશે તેવો ભરોસો વ્યક્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઉપસ્થિત લોકોએ પણ ઋષિકેશ પટેલને જંગી બહુમતીથી વિસનગર બેઠક જીતાડવા સમર્થન કર્યું હતું.

તમામ સમાજો જીતાડશે વિસનગર વિધાનસભા બેઠક ભાજપ ઉમેદવાર ( BJP Candidate Rishikesh Patel ) ઋષિકેશ પટેલે જણાવ્યું કે અમારા મોવડી મંડળે મને ચોથીવાર તક આપી છે ત્યારે આજે તમામ સમાજો એક થઈ આ ચૂંટણી જીતીશું. 1985થી અહી ક્યારેય કોંગ્રેસ જીતી નથી અને જીતવા પણ નહીં દઈએ. વિસનગરથી અમે કમળ ગુજરાતમાં અને અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી જોડે મોકલી આપીશું. કોંગ્રેસને શરમ આવશે એટલા મત આવશે જે જોજો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.