ETV Bharat / state

ગ્રામ પંચાયતની ચૂંટણીને રાજકારણ સાથે ન જોડવી જોઈએ: નીતિન પટેલ - મુખ્યપ્રધાન નીતિન પટેલ મહેસાણા

મતદાનના દિવસે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા મહેસાણા નગરપાલિકા વિસ્તારના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત સહિતના કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2021)ને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચુંટણીને રાજકારણ સાથે જોડવી ન જોઈએ અને ભાજપ સિદ્ધાંતિક અને નીતિ વિશે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઇ રસ દાખવતી નથી.

ગ્રામ પંચાયતની ચૂંટણીને રાજકારણ સાથે ન જોડવી જોઈએ: નીતિન પટેલ

author img

By

Published : Dec 19, 2021, 3:25 PM IST

મહેસાણા: સમગ્ર રાજ્યમાં આજે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2021)નો માહોલ જામ્યો છે, ત્યારે મતદાનના દિવસે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Nitin patel in maheshana) દ્વારા મહેસાણા નગરપાલિકા (Maheshana municipality) વિસ્તારના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત સહિતના કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી છે..

ગ્રામ પંચાયતની ચૂંટણીને રાજકારણ સાથે ન જોડવી જોઈએ: નીતિન પટેલ

ગ્રામ પંચાયતની ચુંટણીને રાજકારણ સાથે જોડવી ન જોઈએ: નીતિન પટેલ

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું (Nitin patel on Gram Panchayat Election) કે, ગ્રામ પંચાયતની ચુંટણીને રાજકારણ સાથે જોડવી ન જોઈએ અને ભાજપ સિદ્ધાંતિક અને નીતિ વિશે ગ્રામ પંચાયતની ચૂંટણી (Maheshana Gramp panchayat election)માં કોઇ રસ દાખવતી નથી. કોઈ ઉમેદવારના પ્રચારમાં કે તેમની ઉમેદવારી મેન્ડેડ આપવા સહિતની કામગીરી કરતી નથી ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી એ ગ્રામ્ય લેવલે રાખીને લોકો જોડે અને ગ્રામ્ય કક્ષાના ઉમેદવારો માટે યોજાતી ચૂંટણી ગણાવી હતી.

આવી ગ્રામ પંચાયતોને વધુ પોષણ રકમ

નીતિન પટેલ દ્વારા સરકારની સમરસ ગામ યોજનાની વાત કરતા સમરસ ગ્રામ પંચાયતો થાય તેને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનું જણાવી સમરસ ગ્રામ પંચાયત વિશે નિવેદન આપ્યું હતું, વારંવાર સમૃદ્ધ ગ્રામ પંચાયતોને કારણે રાજ્ય સરકાર દ્વારા આવી ગ્રામ પંચાયતોને વધુ પોષણ રકમ આપવામાં આવતી હોય છે અને આ ક્ષેત્રે સારો વિકાસ થાય માટે સમરસ ગ્રામ પંચાયતો અને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપતી હોવાનું જણાવ્યું હતું..

આ પણ વાંચો: GRAM PANCHAYAT ELECTION 2021: છોટા ઉદેપુર જિલ્લાના કાવિઠા ગ્રામ પંચાયતમાં અભિનેત્રીએ કર્યુ મતદાન

આ પણ વાંચો: Gram Panchayat Election 2021: ગાંધીનગરમાં મતદાન પહેલા લોકોએ લીધી વેક્સિન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.