ETV Bharat / state

મહેસાણા: દેરોલના ઋષિવન પાર્કમાં એરગનના મિસફાયરિંગે યુવકનો ભોગ લીધો - Gujarati News

મહેસાણાઃ મહેસાણા જિલ્લાના વિજાપુર નજીક આવેલ હિંમતનગર હાઇવે પર દેરોલ ગામની સીમમાં કહેવાતા પર્યાવણ પ્રેમી જીતુ પટેલ અને તેમના તિરુપતિ ગ્રુપનો તિરુપતિ ઋષિવન નામનો મનોરંજન માટેનો એક વિશાળ પાર્ક આવેલો છે. જેમાં અનેક એવી બાળકો અને મોટા લોકોને મનોરંજન પીરસે તેવી રાઈડસો આવેલી છે. જેમની એક રાઈડ્સમાં મનોરંજને બદલે એકાએક શોક છવાઈ ગયો હતો.

દેરોલ ખાતે આવેલ ઋષિવન પાર્કમાં એરગનના મિસફાયરિંગએ યુવકનો ભોગ લીધો
author img

By

Published : Jul 8, 2019, 11:52 AM IST

ત્યારે મળતી માહિતી પ્રમાણે ઋષિવનમાં બલૂન ફોડવાની છરા વાળી એરગનથી એક ગેમ રમાડવામાં આવતી હોય છે, જે એરગનમાં ખામી સર્જાતા છરો ગનમાં જ ફસાઈ ગયો હતો, જેને લઈ ત્યાં ફરજ બજાવતા ગોવિંદપુર ગામના રહેવાસી રાજુભાઇ પ્રજાપતિએ એરગનમાંથી છરો બહાર કાઢવા એરગનને સર્વિસ કરી રહ્યા હતા કે ત્યાં જ અચાનક એરગનમાંથી મિસફાયરિંગ થતા છરો તીવ્ર ગતિ સાથે સામેની દીવાલે અથડાઈ પાછો આવી રાજુભાઇ પ્રજાપતિની છાતીમાં ઘૂસી ગયો હતો. જેને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ યુવકને તાત્કાલિક અસરથી વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે ગંભીર સ્થિતિમાં રાજુભાઇ નામના આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

દેરોલ ખાતે આવેલ ઋષિવન પાર્કમાં એરગનના મિસફાયરિંગએ યુવકનો ભોગ લીધો

ત્યારે ઘટના બાદ હિંમતનગર રુલર પોલીસ દ્વારા મૃતકનું વિજાપુર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જોકે પોલીસ તપાસમાં ઘટના અંગે હજુ સુધી યુવકના મોતનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

Intro:વિજાપુર નજીક દેરોલ ખાતે આવેલ ઋષિવન પાર્કમાં એરગનના મિસફાયરિંગએ યુવકનો ભોગ લીધો

મહેસાણા જિલ્લાના વિજાપુર નજીક આવેલ હિંમતનગર હાઇવે પર દેરોલ ગામની સીમમાં કહેવાતા પરિયાવરણ પ્રેમી જીતુ પટેલ અને તેમના તિરુપતિ ગ્રુપનો તિરુપતિ ઋષિવન નામનો મનોરંજન માટેનો એક વિશાળ પાર્ક આવેલો છે જેમાં અનેક એવી બાળકો અને મોટા લોકોને મનોરંજ પીરસે તેવી રાઈડસો આવેલી છે જેમની એક રાઈડ્સ મનોરંજને બદલે એકાએક શોક પીરસી ગઈ છે ત્યારે મળતી માહિતી પ્રમાણે ઋષિવનમાં બલૂન ફોડવાની છરા વાળી એરગન થી એક ગેમ રમાડવામાં આવતી હોય છે જે એરગનમાં ખામી સર્જાતા છરો ગનમાં જ ફસાઈ ગયો હતો જેને લઇ ત્યાં ફરજ બજાવતા ગોવિંદપુર ગામના રહેવાસી રાજુભાઇ પ્રજાપતિએ એરગન માંથી છરો બહાર કાઢવા એરગનને સર્વિસ કરી રહ્યા હતા કે ત્યાં જ અચાનક એરગન માંથી મિસફાયરિંગ થતા છરો તીવ્ર ગતિ સાથે સામેની દીવાલે અથડાઈ પાછો આવી રાજુભાઇ પ્રજાપતિની છાતીમાં ઘૂસી ગયો હતો જેને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ યુવકને તાત્કાલિક અસર થી વિજાપુર સુવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જોકે ગંભીર સ્થિતિમાં રાજુભાઇ નામના આ યુવકનું સરાવર દરમિયાન મોત નિપજ્યું હતું ત્યારે ઘટના બાદ હિંમતનગર રુલર પોલીસ દ્વારા મૃતકનું વિજાપુર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે પોલીસ તપાસમાં ઘટના અંગે હજુ સુધી યુવકના મોતનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથીBody:રોનક પંચાલ, ઇટીવી ભારત , વિજાપુર મહેસાણાConclusion:વિજાપુર નજીક દેરોલ ખાતે આવેલ ઋષિવન પાર્કમાં એરગનના મિસફાયરિંગએ યુવકનો ભોગ લીધો

મહેસાણા જિલ્લાના વિજાપુર નજીક આવેલ હિંમતનગર હાઇવે પર દેરોલ ગામની સીમમાં કહેવાતા પરિયાવરણ પ્રેમી જીતુ પટેલ અને તેમના તિરુપતિ ગ્રુપનો તિરુપતિ ઋષિવન નામનો મનોરંજન માટેનો એક વિશાળ પાર્ક આવેલો છે જેમાં અનેક એવી બાળકો અને મોટા લોકોને મનોરંજ પીરસે તેવી રાઈડસો આવેલી છે જેમની એક રાઈડ્સ મનોરંજને બદલે એકાએક શોક પીરસી ગઈ છે ત્યારે મળતી માહિતી પ્રમાણે ઋષિવનમાં બલૂન ફોડવાની છરા વાળી એરગન થી એક ગેમ રમાડવામાં આવતી હોય છે જે એરગનમાં ખામી સર્જાતા છરો ગનમાં જ ફસાઈ ગયો હતો જેને લઇ ત્યાં ફરજ બજાવતા ગોવિંદપુર ગામના રહેવાસી રાજુભાઇ પ્રજાપતિએ એરગન માંથી છરો બહાર કાઢવા એરગનને સર્વિસ કરી રહ્યા હતા કે ત્યાં જ અચાનક એરગન માંથી મિસફાયરિંગ થતા છરો તીવ્ર ગતિ સાથે સામેની દીવાલે અથડાઈ પાછો આવી રાજુભાઇ પ્રજાપતિની છાતીમાં ઘૂસી ગયો હતો જેને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ યુવકને તાત્કાલિક અસર થી વિજાપુર સુવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જોકે ગંભીર સ્થિતિમાં રાજુભાઇ નામના આ યુવકનું સરાવર દરમિયાન મોત નિપજ્યું હતું ત્યારે ઘટના બાદ હિંમતનગર રુલર પોલીસ દ્વારા મૃતકનું વિજાપુર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે પોલીસ તપાસમાં ઘટના અંગે હજુ સુધી યુવકના મોતનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.