ETV Bharat / state

ઊંઝામાં નકલી વરિયાળીનું રેકેટ ઝડપાયું, 14 લાખનો મુદ્દામાલ જપ્ત

ઊંઝાના ઉનાવા નજીક શિવગંગા એસ્ટેટમાં ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા ગત મોડી સાંજે દરોડા પાડી બનાવટી વરિયાળી બનાવવાનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં રાકેશ તળસી પટેલ સામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

duplicate anise racke
ઊંઝામાં ડુપ્લીકેટ વરિયાળીનું રેકેટ ઝડપાયું
author img

By

Published : Jan 23, 2020, 12:06 PM IST

મહેસાણાઃ જિલ્લામાં આવેલ સ્પાઇસ સિટી તરીકે ઓળખાતા ઊંઝામાં હવે વરિયાળીનો સ્વાદ હાનિકારક બની રહ્યો છે, પણ ગુપ્ત રીતે વરિયાળીનું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું છે. જો કે ગાંધીનગર CID ક્રાઈમની ટીમ અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દરોડા પડાતા નકલી બનાવટનો પર્દાફાશ થયો છે.

ઊંઝા મહેસાણા હાઇવે પર ઉનાવા નજીક આવેલ અતુલ ખોડિદાસ પટેલના ગોડાઉન પર ગત મોડી સાંજે ગાંધીનગર અને મહેસાણા CID ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ-ડ્રગ્સ વિભાગે સુરક્ષા બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા હતા. મળેલ બાતમી આધારે તંત્રએ ગોડાઉનમાં દરોડા કરતા ગોડાઉનમાંથી સળેલી વરિયાળીને કેમિકલ પ્રોસેસ કરી રંગ ચડાવવાનું ગેરકાયદેસર કામ કરાતું હોવાનું સામે આવ્યું હતું. તંત્રના દરોડામાં ગોડાઉનમાં હાજર અંદાજે 11.30 લાખની કિંમતનો 30,555 કિલો લુઝ વરિયાળીનો જથ્થો કબજે કર્યો છે.

ઊંઝામાં ડુપ્લીકેટ વરિયાળીનું રેકેટ ઝડપાયું

જ્યારે 50,727ની કિંમતનો 2,427 કિલો પ્રોસેસ થયેલ વરિયાળી સાથે 2.23 લાખની કિંમતનો 4,470 કિલો લુઝ ગ્રીન કલર સહિત કુલ 14,04,837ની કિંમતની 37,452 કિલો વરિયાળી જપ્ત કરવામાં આવી છે, આ ડ્રાઇડમાં મોડી રાત સુધી મુદ્દામાલની ગણતરી કરી પંચનામું કર્યા બાદ ઊંઝા પોલીસ મથકે આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Intro:ઊંઝા , મહેસાણા

ઉનાવા નજીક શિવગંગા એસ્ટેટ માં દરોડાનો મામલો

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા

કેમિકલ કલર થી બનાવટી વરિયાળી બનાવતી ફેક્ટરીનું ગોડાઉન ઝડપ્યું હતું

ગત મોડી સાંજે બનાવટી વરિયાળી બનાવવા નું રેકેટ ઝડપ્યું હતું

સીઆઇડી ક્રાઈમ દ્વારા સંચાલક સામે નોંધાવી ફરિયાદ

સીઆઈડી પોલીસ કોન્સ્ટેબલ એ નોંધાવી સંચાલક સામે ફરિયાદ

ટૂંડાવ ગામ માં રહેતા રાકેશ તળસી પટેલ સામે નોંધાઇ ફરિયાદ

લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી વિશ્વાસઘાત કરાતો હોવાની ફરિયાદ નોંધાઇ

ઉનાવા પોલીસ સ્ટેશન માં નોંધાઈ ફરિયાદ

Body:

મહેસાણા જિલ્લામાં આવેલ સ્પાઇસ સીટી તરીકે ઓળખાતા ઊંઝામાં હવે વરિયાળીનો સ્વાદ હાનિકારક બની રહ્યો છે તે પણ ગુપ્ત રીતે કરાતા વરિયાળીના ડુપ્લિકેશન થકી...જોકે ગાંધીનગર CID ક્રાઈમની ટિમ અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દરોડા પડાતા નકલીની બનાવતનો પર્દાફાશ થયો છે

ઊંઝા મહેસાણા હાઇવે પર ઉનાવા નજીક આવેલ અતુલ ખોડીદાસ પટેલના ગોડાઉન પર ગત મોડી સાંજે ગાંધીનગર અને મહેસાણા CID ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ-ડ્રગ્સ વિભાગે સુરક્ષા બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા હતા મળેલ બાતમી આધારે તંત્ર એ ગોડાઉન 0ર દરોડા કરતા ગોડાઉનમાં સળેલી વરિયાળીને કેમિકલ પ્રોસેસ કરી રંગ ચડાવવાનું ગેરકાયદેસર કામ કરાતું હોવાનું સામે આવ્યું હતું ત્યારે તંત્રન દરોડામાં ગોડાઉનમાં હાજર અંદાજે 11.30 લાખની કિંમતનો 30555 કિલો લુઝ વરિયાળીનો જથ્થો કબજે કર્યો છે જ્યારે 50,727ની કિંમતનો 2427 કિલો પ્રોસેસ થયેલ વરિયાળી સાથે 2.23 લાખની કિંમતનો 4470 કિલો લુઝ ગ્રીન કલર સહિત કુલ 14.04.837ની કિંમતની 37.452 કિલો વરિયાળી સિઝ કરવામાં આવી છે આ ડ્રાઇડમાં મોડી રાત સુધી મુદ્દામાલની ગણતરી કરી પંચનામું કર્યા બાદ ઊંઝા પોલીસ મથકે આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છેConclusion:રોનક પંચાલ, ઇટીવી ભારત , ઊંઝા-મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.