ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચે જોવા મળ્યો તફાવત - Mehsana district

મહેસાણા જિલ્લામાં કોરોના વાઈરસની પહેલી લહેર કરતા બીજી લહેર ખૂબ કઠિન સાબિત થઈ છે ત્યારે મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેર પહેલા અંદાજે 500થી 600 ની અંદર બેડ હતા. તો બીજી તરફ પહેલી લહેરમાં 8થી 10 કોવિડ સેન્ટર હતા જે બીજી લહેરમાં વધી 70 થયા હતા.

mehsana
mehsana
author img

By

Published : May 31, 2021, 2:08 PM IST

  • પહેલી લહેરમાં 8થી 10 કોવિડ સેન્ટર હતા જે બીજી લહેરમાં વધી 70 થયા
  • પહેલા 600 બેડ હતા હાલમાં 2000 કરાયા
  • એક પણ કોવિડ સેન્ટર બંધ નથી કરાયું
  • મહેસાણા જિલ્લામાં 1407 બેડ ખાલી

મહેસાણા: જિલ્લામાં કોરોના વાઈરસની પહેલી લહેર કરતા બીજી લહેર ખૂબ કઠિન સાબિત થઈ છે ત્યારે મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેર પહેલા અંદાજે 500થી 600 ની અંદર બેડ હતા. જ્યારે જિલ્લામાં કુલ 8 થી 10 જેટલા કોવિડ સેન્ટરો કાર્યરત હતા. ત્યારે બીજી લહેરની પરિસ્થિતિ વિકટ જોવા મળતા કોવિડ સેન્ટરોની સંખ્યામાં વધારો કરતા અત્યાર સુધીમાં ખાનગી અને સરકારી મળી કુલ 70 કોવિડ સેન્ટર ચાલુ કરાયા હતા.

મહેસાણા જિલ્લામાં કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચે જોવા મળ્યો તફાવત

આ પણ વાંચો: Corona Update: 24 ક્લાકમાં 1.52 લાખ નવા કેસ, 3,128 મોત

હાલમાં કેસો ઘટતા 2074માંથી 1407 બેડ ખાલી

ઉલ્લેખનીય છે કે, તો પણ જિલ્લામાં 500થી 800 ની સંખ્યામાં વેઈટિંગ જોવા મળતું હતું. હવે કોરોના કેસો ઘટી રહ્યા છે ત્યારે કુલ 2074 બેડ સામે 1407 બેડ ખાલી જોવા મળી રહ્યા છે. જો કે, હજુ પણ કોઈ કોવિડ સેન્ટર બંધ કરવામાં આવ્યા નથી તે મુજબની માહિતી મહેસાણા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાંથી અને વેબસાઈટ પરથી પ્રાપ્ત થઈ રહી છે.

આ પણ વાંચો: dang corona update: ડાંગ જિલ્લામાં કોરોમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો, એક્ટિવ કેસ 18

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.