ETV Bharat / state

વડનગરની સિવિલ હોસ્પીટલમાં દર્દીએ છઠ્ઠા માળેથી પડતું મુકતા મોત - mahesana

મહેસાણાઃ વડનગરની GMERS સરકારી હોસ્પિટલમાં દર્દીએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 22, 2019, 10:39 PM IST

વડનગર ખાતે એક માત્ર જિલ્લાની સરકારી GMERS સરકારી હોસ્પિટલ આવેલી છે જ્યાં દર્દીઓને તેમની બીમારીનું મફત નિદાન કરવામાં આવે છે, પરંતુ આજે એક દર્દીએ આ જ હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યની ઘટના સામે આવી હતી. જે ઘટનામાં મળતી માહિતી પ્રમાણે મૂળ વિજાપુરના જંત્રાલ ગામના 35 વર્ષીય યુવક જુગાજી ઠાકોર ગત તારીખ 21 એપ્રિલે વડનગરની આ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જ્યાં તેમના આરોગ્યને જોતા તેમને સારવાર માટે હોસ્પિટલના પુરુષ વોર્ડમાં સારવાર કરાતા તેમની તબિયતમાં સુધારો થયો હતો અને તેમની આરોગ્યની સ્થિતિ સારી જણાંતા બપોરે 12 વાગ્યે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

જોકે તે બાદ દર્દી દ્વારા હોસ્પિટલના કર્મચારીઓની નજર ચૂકવી હોસ્પિટલના બંધ કરી રાખેલા છઠ્ઠા માળે પહોંચી જઇ નીચે પડતું મુકતા તેનું મોત નિપજ્યું છે. જેની જાણ કરતા વડનગર પોલિસે મૃતકના પરિવાર જનો ના નિવેદન આધારે મૃતક માનસિક અસ્વસ્થ રહેતો હોઇ આ પ્રકારમું પગલું ભર્યું હોવાનું પ્રથમીક તપાસમાં જણાઈ આવ્યું હતું.

વડનગર સિવિલ હોસ્પિટલની ઘટના
સિવિલ હોસ્પિટલના ઉપરનાં માળે થી યુવકે લગાવી છલાંગ
35 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઉપરના માળે થી પડતું મૂક્યું
નીચે પટકાયેલ યુવાનું સારવાર પહેલા જ મોત નિપજ્યું
વડનગર પોલીસે સમગ્ર ઘટના મામલે કાર્યવાહી હતજ ધરી
દર્દીએ છઠા માળે થી પડતું મૂક્યું
35 વર્ષીય ઠાકોર ઇશમનું મોત
મૃતક હોસ્પિટલમાં દર્દી તરીકે લઈ રહ્યો હતો સારવાર

વડનગરની GMERS સરકારી હોસ્પિટલમાં દર્દીએ છઠ્ઠા માળે થી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું

જિલ્લામાં એકમાત્ર આવેલી એક માત્ર GMERS સરકારી હોસ્પિટલ વડનગરમાં દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળે થી પડતું મૂકી જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે 

વડનગર ખાતે એક માત્ર જિલ્લાની સરકારી GMERS સરકારી હોસ્પિટલ આવેલી છે જ્યાં દર્દીઓ ને તેમની બીમારીનું મફત નિદાન કરવામાં આવે છે પરંતુ આજે એક દર્દીએ આ જ હોસ્પિટલની છઠ્ઠી મંજિલ થી પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યની ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી પ્રમાણે મૂળ વિજાપુરના જંત્રાલ ગામના 35 વર્ષીય યુવક જુગાજી ઠાકોર ગત તારીખ 21 એપ્રિલે વડનગરની આ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા જ્યાં તેમના આરોગ્યને જોતા તેમને સારવાર માટે હોસ્પિટલના પુરુષ વોર્ડમાં આજ દિન સુધી સારવાર કરાતા તેમની તબિયતમાં સુધારો થયો હતો અને તેમની આરોગ્યની સ્થિતિ સતી જોતા બપોરે 12 વાગ્યે હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો જોકે તે બાદ દર્દી દ્વારા હોસ્પિટલના કર્મચારીઓની નજર ચૂકવી હોસ્પિટલના બંધ કરી રાખેલા છઠ્ઠા માળે પહોંચી જઇ નીચે પડતું મુકતા તેનું મોત નિપજ્યું છે જેની જાણ કરતા વડનગર પોલિસે મૃતકના પરિવાર જનો ના નિવેદન આધારે મૃતક માનસિક અસ્વસ્થ રહેતો હોઇ આ પ્રકારમું પગલું ભર્યું હોવાનું પ્રથમીકતામાં જણાઈ આવ્યું છે 

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.