ETV Bharat / state

CAAના સમર્થનમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ વિસનગરમાં જનસંપર્ક સાધ્યો - વિસનગરમાં જનસંપર્ક

મહેસાણાઃ જિલ્લાના વિસનગરમાં NRC અને CAAના સમર્થનમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ વિસનગરમાં જનસંપર્ક સાધ્યો હતો. દેશમાં સરણાર્થીઓને ભારતીય નાગરીત્વ આપવા સમર્થન અને વિરોધ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે વિસનગરના કાંસા ગામે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા દ્વારા ઘરે ઘરે ફરી જનસંપર્ક કરી CAA અને NRCના કાયદા વિશે સમજણ આપી સરણાર્થીઓને ભારતીય નાગરીત્વ આપવાના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી.

Public relations in Visnagar
CAAના સમર્થનમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા
author img

By

Published : Jan 6, 2020, 4:18 AM IST

વિસનગર તાલુકાનું કાંસા ગામ પાટીદારોની જનસનખ્યા ધરાવતો વિસ્તાર છે જ્યાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા દ્વારા ભાજપના આગેવાનો સાથે ગામના ઘરે ઘરે જઈ જનસંપર્ક સાધ્યો હતો. પ્રધાનના જણાંવ્યા અનુસાર NRC અને CAA તેવો કાયદો છે જે ઇસ્લામી દેશોમાં વસતા હિન્દૂ, શીખ વગેરે ધર્મના લઘુમતી સમાજો ભારતમાં આવી ભારતીય તરીકેના અધિકારો સાથે વસવાટ કરી શકે જેનાથી ભારતમાં હાલમાં વસતા કોઈ પણ સમાજ કે ધર્મને કોઈ તકલીફ પડે તેમ નથી છતાં દેશ અને રાજ્યોમાં કેટલાક લોકો મુસ્લીમ કૌમને ભડકાવી તમને ખોટી સમજ આપી રહ્યા છે પરંતુ આ કાયદાથી જે ઇસ્લામી દેશોમાં લઘુમતી સમજો પર અત્યાચાર થઈ રહ્યા છે તેમાંથી તે લોકોને છુટકારો અપાવશે સાથે આ કાયદો ભલે હાલ અમલી બની રહ્યો છે પરંતુ વર્ષો પહેલા બે દેશો વચ્ચે લઘુમતી સમાજને સંરક્ષણ પૂરું પાડવાનો કરાર થયો હતો છતાં કરાર મુજબ તેમને સંરક્ષણ નથી મળી રહ્યું માટે આ કાયદો લાચાર બેબસ લોકોને માનવધિકારનો હક ભારતમાં અપાવશે.

CAAના સમર્થનમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા

વિસનગરમાં NRC અને CAAના સમર્થમ માટે જનસંપર્ક સાધ્યા બાદ પ્રધાન મનસુખ માંડવીયાએ રાજ્યમાં ખેડૂતોમે અપાતું યુરિયા ખાતર ખૂટવા મામલે ખુલાસો કરતા ખેડૂતોને ભાવિ દિવસોમાં ખાતરની ખોટ પડવાની નથી તેવી ખાત્રી આપી હાલમાં ચાર દરિયાઈ માર્ગે પોર્ટ પર યુરિયા ખાતર આવી ગયું છે. ખાતર વિતરણ સ્થળે પહોંચાડવામાં બે પાંચ દિવસ વિલંબ થયો હશે જે માટે પણ વહેલી તકે ખાતર પહોંચાડવા સૂચનાઓ અપાઈ છે અને ગુજરાતમાં 7 સ્ટીમ્બર મારફતે લવાયું છે અને હાલમાં 42000 બોરી ખાતર મહેસાણા, બનસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં આપવામાં આવ્યું છે માટે કોઈ ખેડૂત ખાતરનો જરૂર સિવાય સંગ્રહ ન કરે તે પણ જરૂરી છે.

Intro:NRC અને CAA ના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ વિસનગરમાં જનસંપર્ક સાધ્યોBody:દેશમાં આજે સરણાર્થીઓ ને ભારતીય નાગરીત્વ આપવા સમર્થન અને વિરોધ જોરશોર થી ચાલી રહ્યો છે ત્યારે વિસનગરના કાંસા ગામે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ઘરે ઘરે ફરી જનસંપર્ક કરી CAA અને NRCના કાયદા વિશે સમજણ આપી સરણાર્થીઓને ભારતીય નાગરીત્વ આપવાના મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે

વિસનગર તાલુકાનું કાંસા ગામ પાટીદારોની જનસનખ્યાં ધરાવતો વિસ્તાર ચબે જ્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ભાજપના આગેવાનો સાથે ગામના ઘરે ઘરે જઈ જનસંપર્ક સાધ્યો હતો મંત્રીના જણાવ્યા અનુસાર NRC અને CAA એ એ કાયદો છે જે ઇસ્લામી દેશોમાં વસતા હિન્દૂ, ખ્રિસ્તી, શીખ અને ઈસાઈ વગેરે ધર્મના લઘુમતી સમાજો ભારતમાં આવી ભારતીય તરીકેના અધિકારો સાથે વસવાટ કરી શકે જેના થી ભારતમાં હાલમાં વસતા કોઈ પણ સમાજ કે ધર્મ ને કોઈ તકલીફ પડે એમ નથી છતાં દેશ અને રાજ્યોમાં કેટલાક લોકો મુશ્લિમ કૌમ ને ભડકાવી તમને ખોટી સમજ આપી રહ્યા છે પરંતુ આ કાયદા થી જે ઇસ્લામી દેશોમાં લઘુમતી સમજો પર અત્યાચાર થઈ રહ્યા છે તે માંથી તે લોકોને છુટકારો અપાવશે સાથે આ કાયદો ભલે હાલ અમલી બની રહ્યો છે પરંતુ વર્ષો પહેલા બે દેશો વચ્ચે લઘુમતી સમાજને સંરક્ષણ પૂરું પાડવાનો કરાર થયો હતો છતાં કરાર મુજબ તેમને સંરક્ષણ નથી મળી રહ્યું માટે આ કાયદો લાચાર બેબસ લોકોને માનવધિકાર નો હક ભારતમાં અપાવશે

બાઈટ 01 : મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી

વિસનગરમાં NRC અને CAAના સમર્થમ માટે જનસંપર્ક સાધ્યા બાદ મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યમાં ખેડૂતોમે અપાતું યુરિયા ખાતર ખૂટવા મામલે ખુલાસો કરતા ખેડૂતોને ભાવિ દિવસોમાં ખાતરનો ખોટ પડવાની નથી તેવી ખાત્રી આપી હાલમાં ચાર દરિયાઈ માર્ગે પોર્ટ પર યુરિયા ખાતર આવી ગયું છે ખાતર વિતરણ સ્થળે પહોંચાડવામાં બે પાંચ દિવસ વિલંબ થયો હશે જે માટે પણ વહેલી તકે ખાતર પહોંચાડવા સૂચનાઓ અપાઈ છે અને ગુજરાતમાં 7 સ્ટીમ્બર મારફતે લવાયું છે અને હાલમાં 42000 બોરી ખાતર મહેસાણા, બનસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં આપવામાં આવ્યું છે માટે કોઈ ખેડૂત ખાતરનો જરૂર સિવાય સંગ્રહ ન કરે તે પણ જરૂરી છે

બાઈટ 02 : મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રીConclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત, વિસનગર- મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.