આ પ્રસંગે લોકગાયિકા દિવ્યા ચૌધરી તથા લોકગાયક વિજય સુંવાળા દ્વારા નગરપાલિકાના સામેના મેદાનમાં ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવામાં આવી હતી.આ રાસ ગરબામાં કડી નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ અને સેવાભાવી સંસ્થાના જેથી ઉષા પટેલ,જેસી એડવોકેટ શિલ્પા મહેતા,સંકેત પટેલ,કોર્પોરેટર અલ્પા આચાર્ય તથા પિયુષ ગૌસ્વામીએ ઉઠાવીને આ કાર્યક્રમને પરિપૂર્ણ કરવામાં આવી હતી.લોકગાયકોને જોવા અને સાંભળવા માટે કડીના સંગીત પ્રેમી જનતા કમળ સર્કલે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જે માટે કડી પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
કડી નગરપાલિકા દ્વારા ગૌરીવ્રત જાગરણ નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું
મહેસાણા: અષાઢ સુદ-૧પના રોજ નાની બાલિકાઓના ગૌરીવ્રતની પૂર્ણાહૂતિ કરી હતી. સતત પાંચ દિવસ સુધી જવારા-ગોરમાની પૂજા કરી નાની બાલિકાઓએ ગૌરીવ્રત કરે છે. જેનું નાનું જાગરણ કરી વ્રતની પૂર્ણાહૂતિ કરવામાં આવે છે. જ્યારે બીજા દિવસે વ્રતના પારણાં કરવામાં આવે છે.અષાઢ માસમાં વ્રતોની હારમાળા આવે છે. અષાઢ માસમાં ગૌરીવ્રતથી શરૂ થઈ દિવાસા સુધીના વ્રતો આવે છે. ત્યારે કડી નગરપાલિકા તથા સેવાભાવી સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરીવ્રત જાગરણ નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લોકગાયિકા દિવ્યા ચૌધરી તથા લોકગાયક વિજય સુંવાળા દ્વારા નગરપાલિકાના સામેના મેદાનમાં ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવામાં આવી હતી.આ રાસ ગરબામાં કડી નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ અને સેવાભાવી સંસ્થાના જેથી ઉષા પટેલ,જેસી એડવોકેટ શિલ્પા મહેતા,સંકેત પટેલ,કોર્પોરેટર અલ્પા આચાર્ય તથા પિયુષ ગૌસ્વામીએ ઉઠાવીને આ કાર્યક્રમને પરિપૂર્ણ કરવામાં આવી હતી.લોકગાયકોને જોવા અને સાંભળવા માટે કડીના સંગીત પ્રેમી જનતા કમળ સર્કલે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જે માટે કડી પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
કડી નગરપાલિકા તથા સેવાભાવી સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરીવ્રત જાગરણ નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
લોકગાયિકા દિવ્યા ચૌધરી તથા લોકગાયક વિજય સુંવાળા દ્વારા નગરપાલિકાના સામેના મેદાનમાં ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવી હતી
આ રાસ ગરબામાં કડી નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ અને સેવાભાવી સંસ્થાના જેથી ઉષા પટેલ,જેસી એડવોકેટ શિલ્પા મહેતા,સંકેત પટેલ,કોર્પોરેટર અલ્પા આચાર્ય તથા પિયુષ ગૌસ્વામીએ ઉઠાવીને આ કાર્યક્રમને પરિપૂર્ણ કર્યો હતો
લોકગાયકો ને જોવા અને સાંભળવા માટે કડી ની સંગીત પ્રેમી જનતા કમળ સર્કલે હજારો ની સંખ્યા મા ઉમટી પડેલ જે માટે કડી ની પોલીસ દ્વારા કદાચ પૂરતો બંદોબસ્ત હોત તો કાર્યક્રમ વધુ સારી રીતે માણી શકાત .
રોનક પંચાલ, ઇટીવી ભારત ,કડી-મહેસાણાBody:...Conclusion:...