માઁ બહુચરના સાનિધ્યમાં આઠમની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. બહુચર માતાજીના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ ભૂદેવો દ્વારા નવખંડ ભરી માતાજીની આરાધના કરી હતી. બહુચરાજીમાં માતાજીના ગાદીગોર ગણાતા શુક્લા પરિવાર દ્વારા માઁ બહુચરની આરાધના કરવામાં આવી હતી ત્યારબાદ માળી, કમાલિયા તેમજ ગોસ્વામી જ્ઞાતિના લોકોને પરંપરા મુજબ આ નવખંડના પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી.
શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી આઠમની કરાઈ ભવ્ય ઉજવણી - gujarat
મહેસાણાઃ શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રીનું ખૂબ વિશેષ મહત્વ રહેલું છે. રવિવારે રાત્રે 12 કલાકે માઁ બહુચરને આઠમની નવખંડ પલ્લી ભરાઈ હતી જેમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીની પલ્લીના દર્શન માટે પધાર્યા હતા.
સ્પોટ ફોટો
માઁ બહુચરના સાનિધ્યમાં આઠમની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. બહુચર માતાજીના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ ભૂદેવો દ્વારા નવખંડ ભરી માતાજીની આરાધના કરી હતી. બહુચરાજીમાં માતાજીના ગાદીગોર ગણાતા શુક્લા પરિવાર દ્વારા માઁ બહુચરની આરાધના કરવામાં આવી હતી ત્યારબાદ માળી, કમાલિયા તેમજ ગોસ્વામી જ્ઞાતિના લોકોને પરંપરા મુજબ આ નવખંડના પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી.
એંકર : શક્તિપીઠ બહુચરાજી માં ચૈત્રી નવરાત્રી નું ખૂબ વિશેષ મહત્વ રહેલું છે ગઈકાલે રાત્રે 12 કલાકે માં બહુચરને આઠમ ની નવખંડ પલ્લી ભરાઈ હતી જેમાં ગુજરાત ભર માંથી મોટી સંખ્યા માં માઇ ભક્તો માતાજી ની આ પલ્લી ના દર્શન માટે પધાર્યા હતા.
માં બહુચર ના સાનિધ્ય માં આઠમ ની ખૂબ ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી . બહુચરાજી માતાજી ના ગર્ભગૃહ માં શાસ્ત્રોકત વિધિવિધાન મુજબ ભૂદેવો દ્વારા નવખંડ ભરી માતાજી ની આરાધના કરી હતી. બહુચરાજી માં માતાજી ના ગાદીગોર ગણાતા શુકલા પરિવાર દ્વારા માં બહુચરની આરાધના કરવા માં આવી. ત્યારબાદ માળી, કમાલિયા તેમજ ગોસ્વામી જ્ઞાતિ ના લોકો ને પરંપરા મુજબ આ નવખંડ ના પ્રસાદ ની વહેંચણી કરવા માં આવી.
રોનક પંચાલ ,ઇટીવી ભારત , મહેસાણા