ETV Bharat / state

મહેસાણામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, લોકો મુકાયા અસમજંસમાં - મહેસાણા ન્યુઝ

મહેસાણાઃ જિલ્લામાં યુવક પર હુમલા મામલે બંધનું એલાન જાહેર કરાયું હતું. જોકે બંધના એલાન બાદ એલાન રદ કરવાનો મેસેજ પણ વાઇરલ કરાયો હતો. મહેસાણામાં આ પ્રકારે બંધના એલાનના બે જુદા જુદા મેસેજ વાઇરલ થતા લોકો અસમંજસમાં મુકાયા હતાં.

મહેસાણામાં બંધના એલાનને મિશ્રપ્રતિસાદ
author img

By

Published : Sep 14, 2019, 3:14 PM IST

મહેસાણા તોરણવાળી માતાના મંદિર વિસ્તારના બજારો સહિત મહેસાણા 1 વિભાગમાં બંધને સ્વયંભૂ રીતે વેપારીઓ એ સમર્થન આપ્યું હતું. જોકે મહેસાણા 2 વિભાગમાં હાઇવે, વિસ્તરણ બજારો રાબેતા મુજબ ચાલુ રહેતા બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.

મહેસાણામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, લોકો મુકાયા અસમજંસમાં

ત્યારે પરિસ્થિતિ અને વાઇરલ મેસેજને જોતા મહેસાણા પોલીસ અને SRP દ્વારા મહેસાણા ખાતે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો છે. જોકે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલમાં મહેસાણામાં શાંતિ પૂર્ણ માહોલ છે.

Intro:મહેસાણા

મહેસાણા યુવતી મામલે યુવક પર હુમલાનો મામલો

હુમલા મામલે અપાયું હતું બંધનું એલાન

બંધના એલાન બાદ બંધને રદ કરવાનો મેસેજ થયો હતો વાઇરલ

આજે બંધની અસમંજસ વચ્ચે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

મહેસાણા 1 ના વેપારીઓ સ્વયંભૂ બંધ પાળ્યો

મહેસાણા 2 હાઇવે વિસ્તાર રાબેતા મુજબ ચાલુ

બંધ ને લઈ તોરણવાડી ચોક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.

રેન્જ આઈજી એસપી ડી વાય એસપી સહિત ઉપસ્થિત

મહેસાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ શાંતિમય માહોલBody:

મહેસાણામાં યુવક પર હુમલા મામલે આજે બંધનું એલાન જાહેર કરાયુ હતું જોકે બંધના એલાન બાદ એલાન રદ કરવાનો મેસેજ પણ વાઇરલ કરાયો હતો જોકે આજે મહેસાણા વાસીઓ આ પ્રકારે બંધના એલાન ના બે જુદા જુદા મેસેજ વાઇરલ થતા અસમંજસમાં મુકાયા છે ત્યારે મહેસાણા તોરણવાળી માતાના મંદિર વિસ્તારના બજારો સહિત મહેસાણા 1 વિભાગમાં બંધને સ્વયંભૂ રીતે વેપારીઓ એ બંધને સમર્થન આપ્યું છે જોકે મહેસાણા 2 વિભાગ હાઇવે વિસ્તરણ બજારો રાબવતા મુજબ ચાલુ રહેતા બંધને મિશ્રા પ્રતિસાદ સાંપડ્યો રહ્યો છે ત્યારે પરિસ્થિતિ અને વાઇરલ મેસેજને જોતા મહેસાણા પોલીસ અને srp દ્વારા મહેસાણા ખાતે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો છે જોકે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલમાં મહેસાણામાં શાંતિ પૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે Conclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.