રાકેશ પટેલ પ્રથમ ઉમેદવારી ફોર્મ ભરી મહેસાણા લોકસભા ચૂંટણી લડવા પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભરતા રાકેશ પટેલે મહત્વના ત્રણ મુદ્દા પર ચૂંટણી લડવાની તૈયારીઓ બતાવી છે. રાકેશ પટેલે જણાવ્યું કે,બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઅને શિક્ષણની સ્થિતિ સુધારવાનો વિચાર વ્યક્ત કર્યો છે. જોકે ભાજપનો ગઢ ગણાતા મહેસાણા જિલ્લામાં ત્રીજી પાર્ટીને પ્રજા નથી સ્વીકારતી તેનો ઇતિહાસ બદલાશે કે નહીં તે જોવું રહ્યું.
આમ આદમી પાર્ટીના ઉમેદવારે નોંધાવી પ્રથમ ઉમેદવારી
મહેસાણાઃ લોકસભા ચૂંટણી 2019માટે લગભગ 84 જેટલા ઉમેદવારી પત્રો લેવામાં આવ્યા છે. જેની સામે બુધવારે મહેસાણા જિલ્લામાં મુખ્ય ચૂંટણી અધિકારી અને મહેસાણા કલેકટર સમક્ષ બે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવવા પહેલ કરતા આમ આદમી પાર્ટી દ્વારા રાકેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
AAP
રાકેશ પટેલ પ્રથમ ઉમેદવારી ફોર્મ ભરી મહેસાણા લોકસભા ચૂંટણી લડવા પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભરતા રાકેશ પટેલે મહત્વના ત્રણ મુદ્દા પર ચૂંટણી લડવાની તૈયારીઓ બતાવી છે. રાકેશ પટેલે જણાવ્યું કે,બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઅને શિક્ષણની સ્થિતિ સુધારવાનો વિચાર વ્યક્ત કર્યો છે. જોકે ભાજપનો ગઢ ગણાતા મહેસાણા જિલ્લામાં ત્રીજી પાર્ટીને પ્રજા નથી સ્વીકારતી તેનો ઇતિહાસ બદલાશે કે નહીં તે જોવું રહ્યું.
મહેસાણા લોકસભા ચૂંટણીનું આજે પ્રથમ ઉમેડવારીપત્ર ભરાયું
આમ આદમી પાર્ટીના ઉમેદવારે જિલ્લામાં પ્રથમ ઉમેદવારી નોંધાઇ
રાકેશ પટેલે આમ આદમી માંથી મહેસાણા લોકસભાનું ઉમેડવારીપત્ર ભર્યું
રાકેશ પટેલ મુખ્ય 3 મુદ્દા પર ચૂંટણી લડશે
બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, અને શિક્ષણ મુદ્દે 3 મહિનામાં પરિવર્તનનો વિચાર વ્યક્ત કર્યો
એન્કર : મહેસાણા લોકસભા 4 માટે લગભગ 84 જેટલા ઉમેદવારી પત્રો ઇચ્ચુંક ઉમેદવારો દ્વારા લેવામાં આવ્યા છે જેની સામે આજે મહેસાણા જિલ્લામાં મુખ્ય ચૂંટણી અધિકારી અને મહેસાણા કલેકટર સમક્ષ 2 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં ઉમેદવારી નોંધાવવા પહેલ કરતા આમ આદમી પાર્ટી દ્વારા રાકેશ પટેલ ને ટિકિટ આપી છે જેઓએ પ્રથમ રહી ઉમેદવારી ફોર્મ ભરી મહેસાણા લોકસભા ચૂંટણી લડવા પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા રાકેશ પટેલે મહત્વના ત્રણ મુદ્દા પર ચૂંટણી લડવાની તૈયારીઓ બતાવી છે જેમાં બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, અને શિક્ષણ ની સ્થિતિ સુધારવાનો વિચાર વ્યક્ત કર્યો છે જોકે ભાજપનો ગઢ ગણાતા મહેસાણા જિલ્લામાં ત્રીજી પાર્ટીને પ્રજા નથી સ્વીકારતી તેનો ઇતિહાસ બદલાશે કે નહીં તે જોવું રહ્યું....
બાઈટ 01 : રાકેશ પટેલ , આપ ઉમેદવાર
રોનક પંચાલ, ઇટીવી ભારત , મહેસાણા