ETV Bharat / state

નાગલપુરમાં ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં લાગી આગ, વેપારીને લાખોનું નુકસાન

author img

By

Published : Feb 3, 2020, 12:50 PM IST

નાગલપુર વિસ્તારમાં આવેલ જનપથ હોટલ પાસેના ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુ સનગ્રહિત કરેલ ગોડાઉનમાં એકાએક રાત્રીના 3 વાગ્યાના સુમારે આગ લાગી હતી. આ આગ જોત જોતામાં આખા ગોડાઉનમાં પ્રસરી જતા તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.

sada
નાગલપુર વિસ્તારમાં આવેલ ઇલેક્ટ્રોનિક્સનાં ગોડાઉનમાં લાગી આગ

મહેસાણાઃ શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલ જનપથ હોટલ પાસેના ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુ સનગ્રહિત કરેલ ગોડાઉનમાં એકા એક રાત્રીના 3 વાગ્યાના સુમારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગ જોત જોતામાં સમગ્ર ગોડાઉનમાં પ્રસરી જતા ગોડાઉનમાં પડેલો ટીવી ફ્રીઝ, એસી સહિતનો ઇલેક્ટ્રિનિક્સ ચીજ વસ્તુઓનો સામાન ભડભડ બળીને ખાખ થઇ ગયો હતો.

આગ ભીષણ સ્વરૂપ ધારણ કરતા મહેસાણા ફાયર ફાઇટર ટીમને જાણ કરાતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી ગોડાઉનમાં લાગેલી આગ બુજાવવા ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, આગ બેકાબૂ બની જતા એક કલાક જેટલા સમયની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી.

નાગલપુર વિસ્તારમાં આવેલ ઇલેક્ટ્રોનિક્સનાં ગોડાઉનમાં લાગી આગ
તહેવારોના દિવસોમાં વેપારીઓ દ્વારા માલ-સામાન પર સ્કીમ અને ડિસ્કાઉન્ટ વધારે મેળવવા અને વધુ ગ્રાહકોને માલ વેચવા આ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો ગોડાઉનમાં સંગ્રહ કરાતો હોય છે, પરંતુ નાગલપુરમાં બનેલી આ આગની ઘટનામાં વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જો કે, આગ લાગવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જેને જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Intro:મહેસાણા નાગલપુર વિસ્તારમાં આવેલ ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ કાબુમાં આવી,લાખ્ખોનું નુક્ષાનBody:

મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલ જનપથ હોટલ પાસેના ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુ સનગ્રહીત કરેલ ગોડાઉનમાં એકા એક રાત્રીના 3 વાગ્યા ના સુમારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી, અગમ્ય કારણોસર લાગેલી આગ જોત જોતામાં સમગ્ર ગોડાઉનમાં પ્રસરી જતા ગોડાઉનમાં પડેલો ટીવી ફ્રીજ, એસી સહિતનો ઇલેક્ટ્રિનિક્સ ચીજ વસ્તુઓનો સામાન ભડભડ બળી જવા પામ્યો હતો આમ આગ ભીષણ સ્વરૂપ ધારણ કરતા મહેસાણા ફાયર ફાઇટર ટીમને જાણ કરાતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી ગોડાઉનમાં લાગેલી આગ બુજાવવા ભારે જહેમત ઉઠાવી હતી જોકે આગ બેકાબુ બની હોઈ એક કલાક જેટલા સમયની ભારે જહેમત બાદ ફાયર ટીમને આગ પર કાબુ મેળવવામાં સફળતા સાંપડી હતી

મહત્વનું છે તહેતરના તહેવારોના દિવસો વીતતા હોઈ વેપારીઓ દ્વારા માલસામાન પર સ્કીમ અને ડિસ્કાઉન્ટ વધારે મેળવવા અને વધુ ગ્રાહકોને માલ વેચવા આ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો ગોડાઉનમાં સંગ્રહ કરાતો હોય છે પરંતુ આજે નાગલપુરમાં બનેલી આ આગની ઘટનામાં વેપારીને લાખ્ખોનું નુક્ષાન થયું છે જોકે આગ લાગવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી ત્યાં તંત્ર દ્વારા પણ વેપારીની માંગ થશે કે ઇનસોયોરન્સ હશે તો ચોક્કસ થી આગ લાગવા પાછળનું કારણ જાણવા તપાસનો દોર શરૂ કરાશે

Conclusion:રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.