ETV Bharat / state

Gujarat Budget 2022 : પીએમ મોદીની પ્રાથમિક શાળાની સાચવણી માટે પ્રેરણા કેન્દ્રને બજેટમાં 2 કરોડની ફાળવણી - 2 crore for Primary School

વડનગરમાં (Historic City Vadnagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનની શાળાની સાચવણી માટે બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. જે શાળામાં (100 year old primary school) દેશના વડાપ્રધાને અભ્યાસ કર્યો હતો તેનું ગૌરવ વધારવા તેને હેરિટેજમાં સમાવી પ્રેરણા કેન્દ્ર તરીકે વિકસાવાશે. શહેર પ્રધાન રાજુ મોદીએ ETV Bharat સાથે રસપ્રદ વાતો જણાવતાં આ પ્રેરણા કેન્દ્ર ઈતિહાસ બાબતે માહિતી આપી હતી.

Gujarat Budget 2022 : પીએમ મોદીની પ્રાથમિક શાળાની સાચવણી માટે પ્રેરણા કેન્દ્રને બજેટમાં 2 કરોડની ફાળવણી

author img

By

Published : Mar 3, 2022, 6:55 PM IST

Updated : Mar 3, 2022, 9:12 PM IST

મહેસાણા: જિલ્લામાં આવેલ વડનગર શહેર ઐતિહાસિક નગરી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન તરીકે જાણીતું છે. વડાપ્રધાન વડનગરની શાળામાં અભ્યાસ સંપૂણ કરેલ હતો જે હવે પ્રેરણાકેન્દ્ર તરીખે ઓળખવામાં આવે છે. જેના વિકાસ અર્થે 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં શહેર પ્રધાન રાજુ મોદીએ ETV Bharat સાથે રસપ્રદ વાતો જણાવતા આ પૌરાણિક નગરીના પ્રેરણાકેન્દ્ર ઈતિહાસ બાબતે માહિતી આપી હતી.

100 year old primary school

શહેર પ્રધાન રાજુ મોદીની ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં

રાજુ મોદીએ (City minister of Vadnagar)ETV Bharatની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે શાળા પ્રેરણાકેન્દ્ર માટે (Gujarat Budget 2022)માં 2 કરોડની જોગવાઈ વડનગર શાળામાં જે નરેન્દ્ર મોદીના પ્રાથમિક શિક્ષણનો ફરી વિકાસ થવા જઈ રહ્યો છે. વડનગરમાં હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનને પગલે પૌરાણિક નગરીના આ ઈતિહાસને ઉજાગર કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. જે માટે વડનગરમાં હેરિટેજ સ્થળોને પણ પર્યટકો માટે ડેવલોપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડનગરમાં આવેલ વર્ષો જૂની ગાયકવાડી સમયની પ્રાથમિક શાળાને પ્રેરણાકેન્દ્ર તરીકે હેરીટેજમાં સમાવી વિકાસ કરવામાં આવશે જે માટે આજના બજેટમાં 2 કરોડની જોગવાઈ કરાઈ છે.

આ પણ વાંચો: વડનગર ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો

100 વર્ષ જૂની આ પ્રાથમિક શાળા જે હવે પ્રેરણાકેન્દ્ર

વડનગરની 100 વર્ષ જૂની આ પ્રાથમિક શાળા (100 year old primary school)કે જ્યાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ (Prime Minister's Primary School) મેળવ્યું હતું અને તે યાદો આજે પણ તેમના શિક્ષકો વાગોળી રહ્યા છે એ શાળામાં 1 થી 4 ધોરણ નો અભ્યાસ કરનાર વડનગરના સપુતે વડાપ્રધાન બનવા સુધીની સફર સર કરી છે ત્યારે આજે દેશને વડાપ્રધાન આપવાનું અને 100 વર્ષ જેટલી પૌરાણિક શાળા હોવાનું ગૌરવ અપાવી રહી છે જેને લઈ સરકાર દ્વારા આ સ્કૂલને હેરીટેજમાં સમાવી પ્રેરણાકેન્દ્ર તરીકે વિકાસ કરવાનું આયોજન કરાયું છે. જે આયોજન અંતર્ગત આજના આ બજેટમાં (Gujarat Budget 2022)રૂપિયા 2 કરોડ જેટલી મોટી રકમની પણ ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Initiative of Mehsana Collector: વારસાને ઉજાગર કરવાનું માધ્યમ બન્યુ "સાયકલ"

Last Updated : Mar 3, 2022, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.