ETV Bharat / state

મહીસાગરમાં વિશ્વ આરોગ્ય દિવસની કરાઈ ઉજવણી

મહીસાગર: સેવાભાવી સંસ્થા જેસીઆઈ લુણાવાડા દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે  મહીસાગરના લુણાવાડા બસસ્ટેન્ડમાં જાહેર સ્થળ પર મેગા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટોણી
author img

By

Published : Apr 7, 2019, 7:51 PM IST

વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી મહીસાગરના લુણાવાડાની સેવાભાવી સંસ્થા જેસીઆઈ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ડાયાબિટીસ મુક્ત ઇન્ડિયાના સ્લોગન સાથે ફ્રી મેગા ડાયાબિટીસ કેમ્પનું આયોજન ભગવતી આયુર્વેદિકના ડૉક્ટર અને લેબ ટેક્નિસ્યનના સહયોગથી લુણાવાડા બસસ્ટેન્ડમાં જાહેરસ્થળ પર કરવામાં આવ્યું હતું.

લુણાવડા બસસ્ટેશન ખાતે વિશ્વ આરોગ્ય દિવસની કરાઈ ઉજવણી

આ સાથે ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પમાં સ્ત્રી-પુરુષ થઈને કુલ 168 લોકોનું ચેકઅપ ફ્રીમાં કરીને રિપોર્ટ આપવામાં આવ્યો હતો. તેમજ જરૂરી માર્ગદર્શન આપીને વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

R_GJ_MSR_02_7-APRIL-19_world dayability day_SCRIPT_VIDEO_RAKESH

 સેવાભાવી સંસ્થા જેસીઆઈ લુણાવાડા દ્વારા આજ રોજ વર્લ્ડ ડાયાબિટીસ દિવસની ઉજવણીના ભાગ રૂપે  મહીસાગર જિલ્લાના લુણાવાડાના બસસ્ટેન્ડ માં જાહેર સ્થળ પર આજ રોજ મેગા ડાયાબિટીસ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

          સાત મી એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિવસ અને આ દિવસની ઉજવણી મહીસાગર જિલ્લાના લુણાવાડાની સેવા ભાવી સંસ્થા જેસીઆઈ દ્વારા ડાયાબિટીસ મુક્ત ઇન્ડિયાના સ્લોગન સાથે ફ્રી મેગા ડાયાબિટીસ કેમ્પનું આયોજન ભગવતી આયુર્વેદિકના ડોક્ટર અને લેબ ટેક્નિસ્યનના સહયોગથી મહીસાગર જિલ્લાના લુણાવાડા બસસ્ટેન્ડમાં જાહેર સ્થળ પર કરવામાં આવ્યું હતું અને આ ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પમાં સ્ત્રી પુરુષ થઈ ને કુલ 168 લોકોનું ચેક અપ ફ્રી મા કરી રિપોર્ટ આપી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.