ETV Bharat / state

બાલાસિનોરમાં ઉત્તરાયણના પર્વે સાંઈ બાબાનું મંદિર બન્યું રંગબેરંગી - sai baba temple

બાલાસિનોર: બાલાસિનોરમાં આવેલા સાંઈબાબા મંદિરમાં ઉત્તરાયણ નિમિત્તે મંદિરને સુંદર રંગબેરંગી પતંગોથી સુશોભિત કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વને લઈ ભક્તોએ મંદિરમાં સુંદર આકર્ષક અને રંગબેરંગી પતંગોથી સુશોભિત કર્યું હતું.

ds
ds
author img

By

Published : Jan 14, 2020, 6:33 PM IST

બાલાસિનોરમાં આવેલા સાંઈબાબા મંદિરમાં ઉત્તરાયણ નિમિત્તે મંદિરને સુંદર રંગબેરંગી પતંગોથી સુશોભિત કરવામાં આવ્યું છે. સવારથી જ બાબાના દર્શન માટે મોટી સંખ્યામાં સૌ કોઈ ભક્તો ઉમટ્યા હતા. સાથે સાથે આ સુશોભન બાળકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. બાળકો આ અવનવી રંગબેરંગી પતંગોને નિહાળી આનંદીત બન્યા હતા.

બાલાસિનોરમાં ઉત્તરાયણ પર સાંઈ બાબાનું મંદિર બન્યું રંગબેરંગી

Intro:બાલાસિનોર:-
બાલાસિનોરમાં આવેલ સાંઈબાબા મંદિરમાં ઉત્તરાયણ નિમિત્તે મંદિરને સુંદર રંગબેરંગી પતંગોથી સુશોભિત કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વને લઈ ભક્તોએ મંદિરમાં સુંદર આકર્ષક અને રંગબેરંગી પતંગોથી સુશોભિત કર્યું હતું. સવારથીજ બાબાના દર્શન માટે મોટી સંખ્યામાં સૌ કોઈ ભક્તો ઉમટ્યા હતા. સાથે સાથે આ સુશોભન બાળકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. બાળકો આ અવનવી રંગબેરંગી પતંગોને નિહાળી આનંદીત બન્યા હતા.
બાઈટ - પપ્પુભાઈ, પૂજારી, બાલાસિનોર

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.