ETV Bharat / state

મહીસાગરમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 150 પર

કોરોનાની મહામારીમાં મહીસાગર જિલ્લામાં કોરોનાને નિયંત્રણમાં રાખવા તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસની સંખ્યામાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગની મુશ્કેલી વધી છે. કોરોનાના વધુ 02 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 150 પર પહોંચી છે.

મહીસાગરમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 150 પર

author img

By

Published : Jul 2, 2020, 6:44 AM IST

મહીસાગરઃ જિલ્લામાં કોરોનાને નિયંત્રણમાં રાખવા તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસની સંખ્યામાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગની મુશ્કેલી વધી રહી છે. જિલ્લામાં બુધવારે વધુ 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 150 પર પહોંચી છે.

મહીસાગર જિલ્લામાં આજે 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં લુણાવાડા અર્બનના એક પુરુષ અને લુણાવાડા તાલુકાના કાકરીયામાં એક પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ જિલ્લાનામાં બુધવારે 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 150માંથી 131 દર્દીઓ સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ કરાયા છે.

અત્યાર સુધી જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયાં છે, જ્યારે અન્ય બિમારીને કારણે 3 દર્દીના મોત થતાં જિલ્લામાં કુલ 5 લોકોના મૃત્યુ થયા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 4420 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમજ જિલ્લાના 02 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યાં હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસના કારણે 03 દર્દી કરમસદ મેડિકલ કોલેજ આણંદ ખાતે, 1 દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં, 2 દર્દી હોમ આઈસોલેશન, 1 દર્દી ટ્રી કલર હોસ્પિટલ વડોદરા ખાતે અને 7 દર્દીઓ કે.એસ.પી.હોસ્પિટલ, બાલાસિનોર ખાતે સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.