આ ડાયનોસોર મ્યુઝિયમમાં વૃક્ષોના માળખાં, ટોપોગ્રાફી અને પ્રાગઐતિહાસિક થીમ પર જંગલ જેવું વાતાવરણ રચવામાં આવ્યું છે. મૂળ કદ કરતા નાના લગભગ 50 જેટલા સ્કલ્પચર્સ બનાવીને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે યુગ પૂર્વેના ડાયનોસોરના અંદાજિત આકાર અને અને કદનું વર્ણન કરે છે. મ્યુઝિયમની શરૂઆતમાં જ મુકવામાં આવેલા રાજાસોરસના લાઈફ-સાઈઝના સ્કલ્પચરથી મુલાકાતીઓ મંત્રમુગ્ધ બની જશે. વિભિન્ન 10 ગેલેરીઓમાં ફેલાયેલું આ મ્યુઝિયમ એક સઘન માહિતી કેન્દ્ર સમાન જોવા મળશે.
મહીસાગરમાં ખુલ્લો મુકાશે વિશ્વનો ત્રીજો અને ભારતનો સૌપ્રથમ ડાઈનોસોર પાર્ક, CM રૂપાણી કરશે ઉદ્ઘાટન - Gujarat
લુણાવાડાઃ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આવેલા વિશ્વનો ત્રીજો સૌથી મોટો અને ભારત દેશમાં સૌપ્રથમ ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમનું રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે 8 મી જૂને સવારે 9:30 કલાકે લોકાર્પણ કરવામાં આવશે. આ અવસરે પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જવાહરભાઇ ચાવડા અને સાંસદ રતનસિંહ રાઠોડ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ ડાયનોસોર મ્યુઝિયમમાં વૃક્ષોના માળખાં, ટોપોગ્રાફી અને પ્રાગઐતિહાસિક થીમ પર જંગલ જેવું વાતાવરણ રચવામાં આવ્યું છે. મૂળ કદ કરતા નાના લગભગ 50 જેટલા સ્કલ્પચર્સ બનાવીને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે યુગ પૂર્વેના ડાયનોસોરના અંદાજિત આકાર અને અને કદનું વર્ણન કરે છે. મ્યુઝિયમની શરૂઆતમાં જ મુકવામાં આવેલા રાજાસોરસના લાઈફ-સાઈઝના સ્કલ્પચરથી મુલાકાતીઓ મંત્રમુગ્ધ બની જશે. વિભિન્ન 10 ગેલેરીઓમાં ફેલાયેલું આ મ્યુઝિયમ એક સઘન માહિતી કેન્દ્ર સમાન જોવા મળશે.
લુણાવાડા : મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આવેલા વિશ્વનો ત્રીજો સૌથી મોટો અને ભારત દેશમાં સૌપ્રથમ ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમનું રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે 8 મી જૂને
સવારે 9:30 કલાકે લોકાર્પણ કરવામાં આવશે. આ અવસરે પ્રવાસન અને મત્યસ ઉદ્યોગ પ્રધાન જવાહરભાઇ ચાવડા અને સાંસદ રતનસિંહ રાઠોડ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ ડાયનોસોર મ્યુઝિયમમાં વૃક્ષોના માળખાં, ટોપોગ્રાફી અને પ્રાગઐતિહાસિક થીમ પર જંગલ જેવું વાતાવરણ રચવામાં આવ્યું છે. મૂળ કદ કરતા નાના લગભગ 50 જેટલા સ્કલ્પચર્સ બનાવીને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે યુગ પૂર્વેના
ડાયનોસોરના અંદાજિત આકાર અને અને કદનું વર્ણન કરે છે. મ્યુઝિયમની શરૂઆતમાં જ મુકવામાં આવેલા રાજાસોરસના લાઈફ - સાઈઝના સ્કલ્પચરથી મુલાકાતીઓ મંત્રમુગ્ધ બની જશે. વિભિન્ન 10 ગેલેરીઓમાં ફેલાયેલું આ મ્યુઝિયમ એક સઘન
માહિતી કેન્દ્ર સમાન જોવા મળશે.
આ મ્યુઝિયમમાં ડિજિટલ, પ્રિન્ટ અને સ્ટેટિક સ્વરૂપે વિવિધ ભારતીય તેમજ વૈશ્વિક ડાયનોસોરની પ્રજાતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. 3D પ્રોજેક્શન મેપિંગ, 3D ગેલે સ્ટીરિયોસ્કોપીક, 360 ડિગ્રી વર્ચ્યુલ રિઆલિટી, ઇન્ટરેક્ટિવ ગેમિંગ કન્સોલ,
ઈન્ટરેકિટવ કિઓસ્કસ વગેરે જેવી અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી મુલાકાતીઓ પ્રાગ - ઐતિહાસિક યુગની સફર કરી કરશે. તો આ સાથે જ મુલકાતીઓ માટે મ્યુઝિયમમાં સેલ્ફીની મજા માણી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Conclusion: