ETV Bharat / state

મહિસાગર જિલ્લા-તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી-2021નું પરિણામ - મહિસાગરના સમાચાર

મહિસાગર જિલ્લા-તાલુકા પંચાયતનું પરિણામ આવતા જિલ્લા પંચાયતમાં 22 બેઠકો પર ભાજપ અને 6 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. તમામ 6 તાલુકા પંચાયતની બેઠકો ભાજપે કબજે કરી છે.

મહિસાગર જિલ્લા-તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી-2021નું પરિણામ

author img

By

Published : Mar 3, 2021, 10:19 AM IST

  • જિલ્લા પંચાયતની 28 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી
  • તાલુકા પંચાયતની 126 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી
  • જિલ્લા પંચાયતમાં 22 બેઠકો પર ભાજપે જીત મેળવી
  • જિલ્લા પંચાયતમાં 6 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો

મહિસાગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. જેની મતગણતરી 2 માર્ચને મંગળવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા-તાલુકા પંચાયતનું પરિણામ આવતા મહિસાગર જિલ્લા પંચાયતમાં 22 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે 6 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. તમામ 6 તાલુકા પંચાયતની બેઠકો ભાજપે કબજે કરી છે. જિલ્લા પંચાયતની 28 અને 6 તાલુકા પંચાયતની 126 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, BTP, AAP તથા અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.