મહિસાગર જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચનાના આધારે LCB ના PSI એચ.એન.પટેલ તથા વિરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમિયાન લિમ્બડીયાં તરફથી એક ઇસમ તેની બાઈક હીરો સ્પેલડર પ્રો લઇને આવતો હતો. તેની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેની પુછપરછ કરી હતી. પરંતુ પકડાયેલો ઈસમ બોલી શકતો નહોતો. જેથી તેને ઈશારથી કાગળ ઉપર લખવાનું કહેતા તેણે પોતે પોતાનું નામ કલ્યાણસિંહ વજેસિંહ સોલંકી રહેવાશી મહીસાગર જિલ્લાના સરાડીયા રાયણના મુવાડાનું હોવાનું જણાવ્યુ હતું, પરંતુ તેની પાસે ગાડીના કાગળો ન હોવાનું કહ્યુ હતું. શંકા જતા પોલીસે તેના પિતાનો સંપર્ક કર્યો હતો, પોલીસે તેના પિતાને બાઈકની બાબતે પૂછપરછ કરતા તે મોટર સાઇકલ કોની છે તે ખબર નહીં હોવાનું કહ્યુ હતું. જેથી ચોરીની બાઈક સાથે પોલીસે આ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહિસાગર LCBએ વિરપુરમાંથી બાઇક ચોરને ઝડપી પાડ્યો
મહિસાગરઃ પેટ્રોલીંગમાં દરમિયાન પોલીસે લિમ્બડીયાં તરફથઈ બાઈક હીરો સ્પેલડર પ્રો લઇને આવતા શખ્સને પોલીસે રોકી પુછપરછ કરી હતી. તેને ગાડીના કાગળો બાબતે પૂછતા સરખો જવાબ આપી શક્યો નહોતો. જેથી પોલીસને તેના પર શંકા ગઈ હતી. પોલીસે આ અંગે વધુ તપાસ કરતાં તેની પાસે રહેલી બાઈક ચોરીની હોવાનું બહાર આવ્યુ હતું.
મહિસાગર જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચનાના આધારે LCB ના PSI એચ.એન.પટેલ તથા વિરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમિયાન લિમ્બડીયાં તરફથી એક ઇસમ તેની બાઈક હીરો સ્પેલડર પ્રો લઇને આવતો હતો. તેની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેની પુછપરછ કરી હતી. પરંતુ પકડાયેલો ઈસમ બોલી શકતો નહોતો. જેથી તેને ઈશારથી કાગળ ઉપર લખવાનું કહેતા તેણે પોતે પોતાનું નામ કલ્યાણસિંહ વજેસિંહ સોલંકી રહેવાશી મહીસાગર જિલ્લાના સરાડીયા રાયણના મુવાડાનું હોવાનું જણાવ્યુ હતું, પરંતુ તેની પાસે ગાડીના કાગળો ન હોવાનું કહ્યુ હતું. શંકા જતા પોલીસે તેના પિતાનો સંપર્ક કર્યો હતો, પોલીસે તેના પિતાને બાઈકની બાબતે પૂછપરછ કરતા તે મોટર સાઇકલ કોની છે તે ખબર નહીં હોવાનું કહ્યુ હતું. જેથી ચોરીની બાઈક સાથે પોલીસે આ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
R_GJ_MSR_04_11-JUN-19_BYKE CHOR_SCRIPT_PHOTO_RAKESH
મહિસાગર LCB એ વિરપુરમાંથી ચોરાયેલ બાઇકને આરોપી સાથે ઝડપી પાડ્યો
મહિસાગર જીલ્લાના પોલીસ અધિક્ષકની સૂચના આધારે LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ તથા વિરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો વિરપુર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા અને પેટ્રોલીગમાં ડેભારી ચોકડી પાસે વાહન ચેકીંગ દરમ્યાન લિમ્બડીયા તરફથી એક ઇસમ તેની બાઈક હીરો સ્પેલડર પ્રો લઇને શંકાસ્પદ હાલતમાં જણાતા તેને પુછતાં તે બોલી શકતો ન હતો જેથી તેને કાગળ ઉપર લખવાનું ઇશારાથી જણાવતા તેણે પોતે પોતાનું નામ કલ્યાણસિંહ વજેસિંહ સોલંકી રહે. મહીસાગર જિલ્લાના સરાડીયા રાયણના મુવાડાનું હોવાનું જણાવ્યુ હતું, અને તેને ગાડીના કાગળો બાબતે ઇશારાથી પૂછતા નહીં હોવાનું જણાવતા એ બાઈકનો આર.ટી.ઓ રજીસ્ટ્રેશન નંબર જોતા GJ 07 CB 8938 નો હતો સદર મોટર સાયકલ સાથે પકડાયેલ ઇસમ મોઢેથી બોલી શકતો ન હોય પોલીસે તેના પિતાનો સંપર્ક કર્યો હતો, પોલીસે તેના પિતાને બાઈકની બાબતે પૂછપરછ કરતા તે મોટર સાઇકલ કોની છે તે ખબર નહીં હોવાનું કહેતા પોલીસે તે ઈસમને બાઇક સાથે કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.