ETV Bharat / state

પોલીસ કોન્સટેબલ ભરતી પૂર્વે યોજાશે પરિક્ષાલક્ષી તાલીમ વર્ગ - Lunavad

મહિસાગર: જિલ્લાના લુણાવાડ ખાતે યુવાનો માટે લુણાવાડ-મહિસાગર જિલ્લા રોજગારી કચેરી દ્વારા પોલીસ કોન્સટેબલ ભરતી પૂર્વે પરિક્ષાલક્ષી નિવાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગમાં જિલ્લાના 18થી 33 વર્ષના યુવાનો તાલીમ લઇ શકશે.

લુણાવાડમાં પોલીસ કોન્સટેબલ ભરતી પૂર્વે યોજાશે પરિક્ષાલક્ષી તાલીમ વર્ગ
author img

By

Published : Jul 21, 2019, 12:19 PM IST

આ તાલીમ વર્ગથી યુવાનોનું પોલીસ કોન્સટેબલમાં પ્રતિનિધિત્વ વધે તેમજ પોલીસમાં આવતી અલગ-અલગ ભરતી પરીક્ષાઓમાં મહીસાગર જિલ્લાના યુવાનો સારો દેખાવ કરી રોજગારીની તકો મેળવે તેવો ઉદ્દેશ છે. આ વર્ગોનું આયોજન આગામી ઓગસ્ટ 2019 દરમિયાન કરવામાં આવશે.

આ તાલીમ વર્ગમાં રહેવા તેમજ જમવાની સુવિધા નિ:શુલ્ક કરવામાં આવશે. તાલીમમાં મહીસાગર જિલ્લાના માત્ર ખાનપુર, કડાણા, સંતરામપુરના રસ ધરાવતા ઉમેદવારો જોડાઈ શકે છે. જેમા BPL કાર્ડ ધારકોની પ્રાધાન્ય આપવામાં આવશે. તાલીમ વર્ગમાં જોડાવવા માટેનાં ફોર્મ મેળવવાની અને પરત કરવાની અંતિમ તારીખ 29/07/2019 છે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, મહીસાગર, લુણાવાડનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Intro:
લુણાવાડા:- મહીસાગર જીલ્લાના યુવાનો માટે પોલીસ કોન્સટેબલ ભરતી પૂર્વે પરિક્ષાલક્ષી  નિવાસી તાલીમ વર્ગનું જિલ્લા રોજગાર કચેરી, લુણાવાડા-મહીસાગર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમ વર્ગમાં જિલ્લાના 18  થી 33 વર્ષ ના યુવાનો તાલીમ લઇ શકશે. 

Body:   આ તાલીમ વર્ગથી યુવાનોનું પોલીસ કોન્સટેબલમાં પ્રતિનિધિત્વ વધે તથા  પોલીસમાં આવતી અલગ અલગ ભરતી પરીક્ષાઓમાં મહીસાગર જિલ્લાના યુવાનો સારો દેખાવ કરી  રોજગારીની તકો મેળવે તે આ તાલીમનો મુખ્ય ઉદેશ છે. આ હેતુ માટે જિલ્લાના ઉમેદવારો માટે  જિલ્લા રોજગાર કચેરી , મહીસાગર દ્વારા નિવાસી તાલીમ વર્ગ નું આયોજન આગમી ઓગસ્ટ -2019 દરમિયાન કરવામાં આવશે.
Conclusion: આ તાલીમ વર્ગમાં રહેવા તેમજ જમવાની સુવિધા નિ:શુલ્ક કરવામાં આવશે, તાલીમમાં મહીસાગર જિલ્લાના માત્ર ખાનપુર, કડાણા, સંતરામપુરના રસ ધરાવતા ઉમેદવારો જોડાઈ શકે છે જેમાં BPL કાર્ડ ધારકો ની પ્રાધાન્ય આપવામાં આવશે. તાલીમ વર્ગમાં જોડાવવા માટેનાં ફોર્મ મેળવવાની અને પરત કરવાની અંતિમ તારીખ 29/07/2019 છે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી , મહીસાગર, લુણાવાડાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.