ETV Bharat / state

વિધાનસભા પેટા ચૂંટણીઃ લુણાવડામાં પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકીએ રાત્રી સભા સંબોધી - lunawada news

મહિસાગરઃ 21 ઓક્ટોમ્બરના રોજ ગુજરાતની 6 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં લુણાવાડા વિધાનસભા બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ લુણાવાડા શહેરમાં રાત્રી સભાને સંબોધી હતી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા જનતાને અપીલ કરી હતી.

Legislative by-election
author img

By

Published : Oct 19, 2019, 3:46 AM IST

લુણાવાડા વિધાનસભા બેઠક પરની ચૂંટણીની આડે હવે ગણતરીના દિવસો તેમજ પ્રચારના પડઘમ બંધ થવાના ગણતરીના કલાકો બાકી રહેતા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરી દેવામાં આવ્યો છે. બંને પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહી છે. જેના ભાગ રૂપે શુક્રવારે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી અને પૂર્વ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને જીતાડવા માટે લુણાવાડાના ફુવારા ચોકમાં રાત્રી સભા સંબોધી જંગી મત આપી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી.

લુણાવડામાં પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકીએ રાત્રી સભા સંબોધી

આ રાત્રી સભામાં લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ, ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ અને મહીસાગર જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

Intro: લુણાવાડા:-
21 ઓક્ટોમ્બરના દિવસે ગુજરાતની છ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવાની છે. જેમાં લુણાવાડા વિધાનસભા
બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજવાની છે. ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો અને પ્રચાર બંધ થવાના ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુજરાતની બે મુખ્ય પ્રતિસ્પર્ધી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર ને વિજય બનાવવા એડી ચોંટીનું જોર લગાવી રહી છે. જે અંતર્ગત વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ લુણાવાડા શહેરમાં રાત્રી સભાને સંબોધી હતી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી.
Body:લુણાવાડા વિધાનસભા બેઠક પર 21 ઓક્ટોમ્બર ના રોજ પેટા ચૂંટણી યોજવાની છે. ચૂંટણીની આડે હવે ગણતરીના
દિવસો તેમજ પ્રચારના પડઘમ બંધ થવાના ગણતરીના કલાકો બાકી રહેતા ગુજરાતની બે મુખ્ય રાજકીય પાર્ટી ભાજપ અને
કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરી દેવામાં આવ્યો છે અને પોતાના ઉમેદવારને જીતાડવા બન્ને પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી
રહી છે અને જેના ભાગ રૂપે આજરોજ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી અને પૂર્વ કોંગ્રેસના પ્રદેશ
પ્રમુખ ભરતસિંહ સોલંકીએ લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ માટે લુણાવાડા શહેરના ફુવારા
ચોકમાં રાત્રી સભા સંબોધી હતી. Conclusion:અને કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને મત આપી બહુમતીથી વિજય બનાવવા
અપીલ કરી હતી. આ રાત્રી સભામાં લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલે, ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ અને મહીસાગર જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ :- પરેશ ધનાણી (ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.