ETV Bharat / state

CAA વિરોધઃ મુસ્લિમ સમાજના બંધને લુણાવાડામાં મિશ્ર પ્રતિશાદ - CAAની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજ

મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા શહેરમાં CAAની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સોમવારે લુણાવાડા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધ દરમિયાન મુસ્લિમ સમાજના લોકોએ હાથમાં કાળી પટ્ટી લગાવી અને પોતાના વિસ્તારમાં કાળા વાવટા ફરકાવી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા CAAના કાયદાનો વિરોધ કરી તેને પાછો લેવા માટે માંગ કરી હતી.

Oppose CAA In Lunawada
મુસ્લિમ સમાજ દ્વારા લુણાવાડા બંધ
author img

By

Published : Dec 24, 2019, 4:06 AM IST

કેન્દ્ર સરકાર તરફથી નાગરિકતાનો કાયદો દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. જેનો કેટલીક જગ્યાએ વિરોધ તો કેટલીક જગ્યાએ સમર્થન થઈ રહ્યું છે. સોમવારે CAAના કાયદાનો વિરોધ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મુસ્લિમ સમાજ દ્વારા બંધ પાળવામાં આવ્યું.

મુસ્લિમ સમાજ દ્વારા લુણાવાડા બંધ

આ દરમિયાન મુસ્લિમ સમાજના લોકોએ હાથમાં કાળી પટ્ટી લગાવી અને પોતાના વિસ્તારમાં કાળા વાવટા ફરકાવી CAAના કાયદાનો શાંતિ પૂર્વક રીતે વિરોધ કરી તેને પાછો લેવા માટે માંગ પણ કરી હતી. મુસ્લિમ સમાજ દ્વારા બંધ પાડવામાં તમામ મુસ્લિમોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને પોતાની દુકાનો નહીં ખોલી CAAના કાયદાનો વિરોધ કર્યો છે.

Intro:લુણાવાડા:-
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં CAA ની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા લુણાવાડા બંધનું એલાન
આપ્યું છે. બંધ દરમ્યાન મુસ્લિમ સમાજના લોકોએ હાથમાં કાળી પટ્ટી લગાવી અને પોતાના વિસ્તારમાં કાળા વાવટા ફરકાવી
સરકાર દ્વારા લાગુકરવામાં આવેલ CAA ના કાયદાનો વિરોધ કરી તેને પાછો લેવા માટે માગ કરી હતી.
Body: કેન્દ્ર સરકાર તરફથી નાગરિકતાનો કાયદો દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. જેનો કેટલીક જગયાએ વિરોધ તો કેટલીક
જગ્યાએ સમર્થન થઈ રહ્યું છે. આજે આ CAA ના કાયદાનો વિરોધ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મુસ્લિમ સમાજ દ્વારા
બંધ પાડવામાં આવ્યો. અને બંધ દરમ્યાન મુસ્લિમ સમાજના લોકોએ હાથમાં કાળી પટ્ટી લગાવી અને પોતાના વિસ્તારમાં
કાળા વાવટા ફરકાવી લાગુ કરેલ CAA ના કાયદાનો શાંતિ પૂર્વક રીતે વિરોધ કરી તેને પાછો લેવા માટે માગ પણ કરી.
મુસ્લિમ સમાજ દ્વારા બંધ પાડવામાં એલાનમાં તમામ મુસ્લિમોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને પોતાની દુકાનો
નહીં ખોલી CAA ના કાયદાનો વિરોધ કર્યો છે.
બાઇટ-1 સફવાન રસીદ, લુણાવાડા--- સફેદ ટોપી, કપાળે ચશ્મા
બાઇટ-2 સરફરાજ, લુણાવાડા ------લાલ ટોપી Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.