ETV Bharat / state

વિરપુરમાં દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો

મહીસાગરઃ જિલ્લાના વિરપુરમાં લુણાવાડા IED વિભાગ તેમજ વિરપુરના સહયોગથી દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો હતો. જેમાં તબીબ દ્વારા બહેરા, મૂંગા, શારીરિક ખોડ, તેમજ દ્રષ્ટિની ખોડ હોય તેવા બાળકોને એસેસમેન્ટ બાદ સર્ટિફિકેટ અપાયા હતા.

author img

By

Published : Apr 27, 2019, 11:18 PM IST

સ્પોટ ફોટો

મહિસાગર જિલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકોને મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો હતો જેમાં કેમ્પમાં અંદાજીત 300થી વઘારે વિકલાંગ બાળકોને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ગોધરા સિવિલ હોસ્પિટલના સર્જન દ્વારા દરેક વિકલાંગ બાળકોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું બાદમાં વઘુ જરૂરિયાતમંદ વાળા દિવ્યાંગ બાળકોને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે રિફર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કેમ્પમાં આવેલા તમામ બાળકો અને વાલીઓને ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જીલ્લા IED કો.ઓ નરેશભાઈ, BRC કો.ઓ.પીનલ પટેલ બ્લોક સ્ટાફ વિરપુર, લુણાવાડા IEDSS સ્ટાફ ઉપસ્થિત રહી કેમ્પનું આયોજન કર્યું હતું.

                R_GJ_MSR_01_27-APRIL-19_DIVYANG CAMP_SCRIPT_PHOTO_RAKESH

                           વિરપુરમાં દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો

વિરપુર:- 
          મહીસાગર જિલ્લાના વિરપુરમાં લુણાવાડા IED વિભાગ તેમજ વિરપુરના સહયોગથી  દિવ્યાંગ 
બાળકોને મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો હતો. જેમાં તબીબ દ્વારા બહેરા, મૂંગા, શારીરિક ખોડ, તેમજ દ્રષ્ટિની ખોડ 
હોય તેવા બાળકોને એસેસમેન્ટ બાદ સર્ટિફિકેટ અપાયા હતા.  
   મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં  BRC ભવન ખાતે  દિવ્યાંગ બાળકોને મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ
યોજાયો હતો જેમાં કેમ્પમાં અંદાજીત 300 થી વઘારે વિકલાંગ બાળકોને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ગોધરા
 સિવિલ હોસ્પિટલના સર્જન દ્વારા દરેક વિકલાંગ બાળકોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, બાદમાં વઘુ જરૂરિયાતમંદ
 વાળા દિવ્યાંગ બાળકોને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે રિફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેમ્પમાં આવેલ
 તમામ બાળકો અને વાલીઓને ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જીલ્લા IED કો.ઓ નરેશભાઈ, BRC
 કો.ઓ.પીનલ પટેલ બ્લોક સ્ટાફ વિરપુર, લુણાવાડા IEDSS સ્ટાફ ઉપસ્થિત રહી કેમ્પનું આયોજન કર્યું હતું. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.