ETV Bharat / state

મહીસાગર SOG દ્વારા ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ

મહીસાગર SOG દ્વારા ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક (Chinese Door sellar) આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની સાથે રુપિયા 28,500 નો (Mahisagar Police seized Chinese Door) મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મહીસાગર SOG દ્વારા ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ
મહીસાગર SOG દ્વારા ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ
author img

By

Published : Jan 5, 2023, 6:29 PM IST

મહિસાગર ઉતરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બજારમાં પતંગની દોરીઓનું (Chinese Door sellar) વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. પતંગ રસિયાઓ પણ ચાઈનીઝ દોરીને વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે રાજયના અનેક જિલ્લાઓમાંથી ચાઈનીઝ (Mahisagar Police seized Chinese Door) દોરીના જથ્થા પકડાઇ રહ્યા છે. પોલીસ દ્રારા સતત નજર રાખવામાં આવી રહી છે. તેમ છતા આ ચાઈનીઝ દોરીનો વેપાર કરતા વેપારીઓ વેપાર કરવાનું છોડતા નથી. આખરે પોલીસને નજરે ચડતા સજા મળે છે. ત્યારે એવો જ એક બનાવ મહીસાગરમાં બન્યો છે. મહીસાગર SOG ના PI એમ.વી.ભગોરાને ચાઈનીઝ દોરીના વેચાણ અંગે બાતમી મળી હતી. તે પ્રમાણે SOG ટીમ (SOG Team Mahisagar) દ્વારા લુણાવાડાના કસ્બા વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. જ્યાં રેડ કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક (Mahisagar police Chinese Door Case) આરોપીને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો અમદાવાદ ગ્રામ્યમાં નશાના રેકેટનો પર્દાફાશ, 51 કિલો ગાંજા સાથે આરોપીની કરી ધરપકડ

આરોપીની ધરપકડ ચાઈનીઝ દોરી સાથે એક આરોપીની ધરપકડ મહીસાગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક અને ગોધરા રેંન્જની સુચના હેઠળ મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષકે ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કડક સુચના કરી હતી. જે દરમ્યાન SOG પોલીસ ઇન્સ્પેક્ટર (SOG Police Inspector) એમ.વી ભગોરાને અંગત બાતમી મળેલ કે લુણાવાડા પો.સ્ટે. વિસ્તારમાં કસ્બા મહોલ્લા જવાહર રોડ નજીક આવેલ પોતાના ઘરમાં ગફુરખાન એહમદખાન પઠાણ રહે. કસ્બા જવાહર રોડ લુણાવાડા, ચોરી-છુપીથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે.

આ પણ વાંચો Banaskantha Crime કારીગરે શેઠને લૂંટવાનું કાવતરું રચ્યું, નકલી ઇન્કમટેક્સ અધિકારી બની છેતરપિંડી આચરી

આગળની તપાસ જે માહિતીના આધારે SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી ભગોરાએ PSI એચ.બી સિસોદિયા તથા SOG સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા આરોપી ગફુરખાન એહમદખાન પઠાણ રહે. કસ્બા જવાહર રોડ લુણાવાડા, પોતાના ઘરે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય પોલિસે ઇસમને ઝડપી પાડ્યો છે. અને તેના ઘરમાંથી ચાઈનીઝ દોરીની 75 નંગ ફિરકીઓ જેની કિંમત રૂપિયા 28,500 નો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે લુણાવાડા પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.