ETV Bharat / state

મહિસાગર LCB એ રૂપિયા 64 હજાર 800નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો - liquor caught by mahisagar lcb

મહિસાગર પોલીસ અધિક્ષક ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વેચાતા વિદેશી દારૂની બદીને નાબૂદ કરવા માટે વિદેશી દારૂનો જથ્થો પકડી કાયદેસરની કડક અમલવારી કરવા સુચના આપી હતી.

મહિસાગર LCB દ્વારા કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા 64,800 નો વિદેશી દારૂનો જથ્થો પકડાયો

author img

By

Published : Mar 3, 2020, 10:09 PM IST

લુણાવાડા: LCB મહિસાગર-લુણાવાડાની સુચના મુજબ સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન LCB પી.આઈ.ને બાતમી મળી કે ખારોલ ગામે રહેતી મીનાબેન નાનાભાઇ છગનભાઇ ભોઇના ઘરે ખારોલ ગામે તેના ઘરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે. જેથી પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં મીનાબેનના ઘરે તપાસ કરતા તેના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ નંગ-612 જેની કુલ કિમત રૂપિયા 64,800 સાથેનો મુદ્દામાલનો જથ્થો પોલીસે જપ્ત કરી આગળની તપાશ શરૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.