ETV Bharat / state

લુણાવાડામાં તાલુકા કક્ષાનો ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો

મહીસાગરઃ રોજગાર અને ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર કચેરી મહીસાગર દ્વારા લુણાવાડામાં રાજપૂત સમાજ હોલમાં તાલુકા કક્ષાનો ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો. જેમાં નોકરી દાતા અને રોજગારી વાચ્છુક ઉમેદવારો હાજર રહ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 12, 2019, 2:31 AM IST

રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ખુબજ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. માટે ખાનગી ક્ષેત્રમાં રોજગાર વાચ્છુક માટે ઘણી રોજગારીની તકો રહેલી છે. આથી રોજગાર વાચ્છુક ઉમેદવારોને રોજગારી મળે તે માટે ગુરૂવારના રોજ નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ રાજપૂત સમાજ હોલમાં તાલુકા કક્ષાનો ઔધોગિક ભરતી મેળો યોજાયો હતો.

જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ તમામ ટ્રેડ માટે ટેકનીકલ નોન ટેકનીકલ તેમજ સ્નાતક કક્ષા સુધીના લાયકાત ધરાવતા ઉમેદવારો અને ખાનગી ક્ષેત્રની વિવિધ કંપની એજન્સીના નવ જેટલા નોકરી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં 150થી વધુ રોજગારી વાચ્છુક ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થયું હતું. ઉમેદવારોનું નોકરી દાતાઓ દ્વારા ઈન્ટરવ્યું લેવમાં આવ્યા હતા. જે ઉમેદવારોને રોજગારી મળી હતી તેમણે સરકાર દ્વારા યુવાઓ માટે યોજવામાં આવેલા રોજગાર ભરતી મેળા માટે સરકારનો આભારવ્યક્ત કર્યો હતો.

Intro:

લુણાવાડામાં તાલુકા કક્ષાનો ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો

નિયામક શ્રી રોજગાર અને તાલીમ ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર કચેરી મહીસાગર દ્વારા મહીસાગર
જિલ્લાના લુણાવાડામાં આવેલ રાજપૂત સમાજ હોલમાં તાલુકા કક્ષાનો ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો. જેમાં નોકરી દાતાઓ
અને રોજગારી વાચ્છુક ઉમેદવારો હાજર રહ્યાહતા.
રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ખુબજ ઝડપી વિકાસ થઈ રહેલ છે માટે ખાનગી ક્ષેત્રમાં રોજગાર વાચ્છુક માટે ઘણી
રોજગારીની તકો રહેલી છે આથી રોજગાર વાચ્છુક ઉમેદવારોને રોજગારી મળે તે માટે આજરોજ નિયામક શ્રી રોજગાર
અને તાલીમ ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ રાજપૂત સમાજ
હોલમાં તાલુકા કક્ષાનો ઔધોગિક ભરતી મેળો યોજાયો હતો, જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ તમામ ટ્રેડ માટે
ટેકનીકલ નોન ટેકનીકલ તેમજ સ્નાતક કક્ષા સુધીના લાયકાત ધરાવતા ઉમેદવારો અને ખાનગી ક્ષેત્રની વિવિધ કંપની
એજન્સીના નવ જેટલા નોકરી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં 150 થી વધુ રોજગારી વાચ્છુક ઉમેદવારો
નું રજિસ્ટ્રેશન થયું હતું અને ઉમેદવારોનું નોકરી દાતાઓ દ્વારા ઈન્ટરવ્યું લેવમાં આવ્યા હતા. જે ઉમેદવારોને આજરોજ
રોજગારી મળી હતી તેમણે સરકાર દ્વારા યુવાઓ માટે યોજવામાં આવેલા રોજગાર ભરતી મેળા માટે સરકારનો આભાર
વ્યક્ત કર્યો હતો.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.