ETV Bharat / state

લુણાવાડામાં જિલ્લા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો - HH Sheth High School in Malwan, Mahisagar district

મહીસાગર જિલ્લાના માલવણમાં આવેલા એચ.એચ.શેઠ હાઈસ્કૂલ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર અને જિલ્લા રોજગાર કચેરી લુણાવાડા-મહીસાગર દ્વારા જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો જિલ્લા રોજગાર અધિકારી મુકેશભાઈ પ્રજાપતિ તેમજ નોકરી દાતાઓની ઉપસ્થિતીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

mahisagar
લુણાવાડાના માલવણ ખાતે જિલ્લા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો
author img

By

Published : Feb 26, 2020, 9:48 PM IST

મહીસાગરઃ જિલ્લાના માલવણમાં આવેલા એચ.એચ.શેઠ હાઈસ્કૂલ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર અને જિલ્લા રોજગાર કચેરી લુણાવાડા-મહીસાગર દ્વારા જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 9 કંપનીઓના નોકરી દાતાઓએ 570 જગ્યા માટે ઉપસ્થિત રહી આસિસ્ટન મેનેજર, સેલ્સ મેનેજર, ઓપરેટર, ઇન્શ્યોરન્સ એજન્ટ, સિકયુરીટી ગાર્ડ, હેલ્પર જેવી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓના ઇન્ટરવ્યું લેવામાં આવ્યાં હતા.

લુણાવાડાના માલવણ ખાતે જિલ્લા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો

જેમાં જગ્યાઓની ભરતી માટે અસલ પ્રમાણપત્રો, બાયોડેટા, પાસપોર્ટ ફોટાઓ સાથે આ મેળાના સ્થળે રોજગાર ઇચ્છુક ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ઉમેદવારોને રોજગારીની તક મળતા રોજગાર ઇચ્છુક ઉમેદવારોસરકારના આ અભિગમના વખાણ કર્યા હતા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.