ETV Bharat / state

કડાણામાં શહીદ પોલીસ જવાનની યાદમાં કરાયું વૃક્ષારોપણ

મહીસાગરઃ જિલ્લાના કડાણા પોલીસ સ્ટેશન ખાતે શહીદ પોલીસ જવાનના પરીવારને ચેક અર્પણ કરવામાં આવ્યો તેમજ સ્વ. કુલદીપસિંહના માનમાં જિલ્લા પોલીસ વડા દ્વારા 108 વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

મહીસાગરમાં શહીદ પોલીસ જવાનની યાદમાં વૃક્ષારોપણ કરાયુ
author img

By

Published : Jun 21, 2019, 8:00 AM IST

મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા સાહેબના દ્વારા શહીદ કુલદીપસિંહ બારિયાના પરિવારને પોલીસ અને પ્રજાના સહયોગથી રૂ. 5,35,000 /- નો ચેક અર્પણ કરવામાં આવ્યો તેમજ કડાણા પોલીસ સ્ટેશન ખાતે 108 રોપાઓ રોપીને લોકોને પર્યાવરણ બચાવોનો સંદેશ પાઠવવામાં આવ્યો.

msr
શહીદ કુલદીપસિંહ બારિયાના પરિવારને પોલીસ અને પ્રજાના સહયોગથી ચેક અર્પણ કરવામાં આવ્યો

આ કાર્યક્રમમાં પોલીસ જવાનોને તમામ પ્રકારના સુરક્ષીત વિમા કવચ યોજનાઓ વિશે માહીતગાર કરવામાં આવ્યા તેમજ જિલ્લા પોલીસ અધીક્ષક દ્વારા પર્યાવરણનું રક્ષણ કરવાનો સંદેશ પણ પાઠવવામાં આવ્યો.

R_GJ_MSR_03_20-JUNE-19_VRUKSHA ROPAN _SCRIPT_PHOTO-2_RAKESH

મહીસાગરના કડાણામાં સ્વ.પોલીસ જવાનના માનમાં 108 વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

મહીસાગર જીલ્લાના કડાણા પોલીસ સ્ટેશન ખાતે સ્વર્ગસ્થ પોલીસ જવાનના પરીવારને ચેક અર્પણ કરવામાં આવ્યો તેમજ સ્વ. કુલદીપસિંહના માનમાં જીલ્લા પોલીસ વડા દ્વારા 108 વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
        મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા સાહેબના દ્વારા કડાણા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા સ્વર્ગસ્થ કુલદીપસિંહ ભૂપેંદ્રસિંહ બારિયાના પરિવારને પોલીસ અને પ્રજાના સહયોગથી રૂ. 5,35,000 /- નો ચેક તેમની પત્ની આશાબેન કુલદીપસિંહ બારીયાને પોલીસ અધીક્ષક ઉષા રાડા સાહેબ દ્વારા અર્પણ કરવામાં આવ્યો તેમજ કડાણા પોલીસ સ્ટેશન ખાતે 108 રોપાઓ રોપીને લોકોને પર્યાવરણ બચાવોનો સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે પોલીસ જવાનોને તમામ પ્રકારના સુરક્ષીત વિમા કવચ યોજનાઓ વિશે માહીતગાર કરવામાં આવ્યા તેમજ જીલ્લા પોલીસ અધીક્ષક દ્વારા પર્યાવરણનું રક્ષણ કરવાનો સંદેશ પણ પાઠવવામાં આવ્યો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.