ETV Bharat / state

મહીસાગરમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ચોપડાનું વિતરણ કરાયું

મહીસાગરઃ લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ પટેલના સુપુત્ર ડો. નિશાંત પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ઉપયોગી નોટબુક ચોપડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. નિશાંત વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરી સેવા કાર્ય કર્યું છે.

Mahisagar
author img

By

Published : Jun 18, 2019, 5:35 PM IST

ગરીબ અને મધ્યમ વર્ગનાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ થાય તેવા હેતુથી ડોક્ટર નિશાંતે લુણાવાડાના ઉંટડી અને ઘોડાના મુવાડા ગામે દરેક વિદ્યાર્થીદીઠ પાંચ-પાંચ ચોપડાનું વિતરણ કર્યું હતું.

વિદ્યાર્થીઓને ભણવામાં મદદ રૂપ નિ:શુલ્ક ચોપડાનું વિતરણ

લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ પટેલના સુપુત્ર નિશાન પટેલ જે હાલમાં ગાયનેકોલોજિસ્ટ છે. ડોકટરી સેવાની સાથે-સાથે તેઓ શિક્ષણમાં પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાની ઈચ્છા દર્શાવી. નિશાંતે ઉંટડી ગામમાં 300 ચોપડા અને ઘોડાના મુવાડામાં 550 ચોપડાનું નિ:શુલ્ક વિતરણ કર્યું છે. ડો. નિશાંતે તેમના હસ્તે દરેક જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને પાંચ-પાંચ ચોપડાનું ની:શુલ્ક વિતરણ કરી ખૂબ ભણો, સારું ભણો તેવી રીતે વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમની આ સેવાને સ્કૂલના સંચાલકો અને વાલીઓએ બિરદાવી છે.

                 R_GJ_MSR_01_18-JUNE-19_CHOPDA VITRAN _SCRIPT_VIDEO_PHOTO_RAKESH

                                 મહીસાગરમાં વિદ્યાર્થીઓને ભણવામાં મદદ રૂપ નિ:શુલ્ક ચોપડાનું વિતરણ.

         વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ઉપયોગી નોટબુક ચોપડાનું નિ:શુલ્ક વિતરણ ડો.નિશાંત દ્વારા કરવામાં આવ્યું. લુણાવાડાના
પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ પટેલના સુપુત્ર નિશાંત પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરી સેવા કાર્ય કર્યું છે. ગરીબ
અને મધ્યમ વર્ગનાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ થાય તે હેતુથી ડોક્ટર નિશાંતે લુણાવાડાના ઉંટડી ગામે
અને ઘોડાના મુવાડા ગામે દરેક વિદ્યાર્થીદીઠ પાંચ-પાંચ ચોપડાનું વિતરણ કર્યું હતું. 
          લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ પટેલના સુપુત્ર નિશાન પટેલ કે જે હાલમાં ગાયનેકોલોજિસ્ટ છે. ડોકટરી સેવાની
સાથે સાથે તેઓ શિક્ષણમાં પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાની ઈચ્છા દર્શાવી જેમણે ઉંટડી ગામમાં 300 ચોપડા
 અને ઘોડાના મુવાડામાં 550 ચોપડાનું નિ:શુલ્ક વિતરણ કર્યું છે. ડો. નિશાંત એ તેમના હસ્તે દરેક જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને
 પાંચ-પાંચ ચોપડાનું ની:શુલ્ક વિતરણ કરી  ખૂબ ભણો, સારું ભણો તે રીતે વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
તેમની આ સેવાને સ્કૂલના સંચાલકો અને વાલીઓએ બિરદાવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.