લુણાવાડામાં વિશ્વ ડૉક્ટર ડે ની ઉજવણી સેવાભાવી સંસ્થા લાયન્સ કલબ ઓફ લુણાવાડા અને બીઈંગ હ્યુમન ગૃપ લુણાવાડા દ્વારા કરવામાં આવી હતી. જેમાં મહિસાગર સાયન્સ કોલેજના હોલમાં મહાનુભાવોની ઉપસ્થિતીમાં દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.
મહિસાગરના લુણાવાડામાં વિશ્વ ડૉક્ટર ડે ની કરાઇ ઉજવણી
મહિસાગરઃ જિલ્લાના લુણાવાડામાં વિશ્વ ડૉક્ટર ડે ની ઉજવણીના ઉપક્રમે લાયન્સ કલબ ઓફ લુણાવાડા મહિસાગર અને બીઈંગ હ્યુમન ગૃપ લુણાવાડા દ્વારા મહિસાગર સાયન્સ કોલેજના હોલમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં બીઈંગ હ્યુમન ગૃપ લુણાવાડાના યુવાનોએ અને લાયન્સ ક્લબ લુણાવાડાના હોદેદારોએ જરૂરિયાતમંદ વ્યક્તિઓને રક્તનો લાભ મળે તે હેતુથી 75થી પણ વધારે યુનિટ જેટલું રક્ત એકઠું કર્યુ હતું.
લુણાવાડામાં વિશ્વ ડૉક્ટર ડે ની ઉજવણી સેવાભાવી સંસ્થા લાયન્સ કલબ ઓફ લુણાવાડા અને બીઈંગ હ્યુમન ગૃપ લુણાવાડા દ્વારા કરવામાં આવી હતી. જેમાં મહિસાગર સાયન્સ કોલેજના હોલમાં મહાનુભાવોની ઉપસ્થિતીમાં દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.
આ રક્તદાન શિબિરમાં બીઈંગ હ્યુમન ગૃપ લુણાવાડાના યુવાનોએ અને લાયન્સ ક્લબ લુણાવાડાના હોદેદારોએ જરૂરિયાતમંદ વ્યક્તિઓને રક્તનો લાભ મળે તે હેતુથી 75થી પણ વધારે યુનિટ જેટલું રક્ત એકઠું કર્યુ હતું.
આજે વિશ્વ ડૉક્ટર ડે છે અને જેની ઉજવણીના ઉપક્રમે લાયન્સ કલબ ઓફ લુણાવાડા મહિસાગર અને બીઈંગ
હ્યુમન ગૃપ લુણાવાડા દ્વારા લુણાવાડામાં આવેલ મહિસાગર સાયન્સ કોલેજના હોલમાં રકતદાન કાર્યક્રમનું આયોજન
રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો એ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.
આજે વિશ્વ ડૉક્ટર ડે છે અને જેની ઉજવણી સેવા ભાવી સંસ્થા લાયન્સ કલબ ઓફ લુણાવાડા મહિસાગર અને
બીઈંગ હ્યુમન ગૃપ લુણાવાડા દ્વારા લુણાવાડામાં આવેલ મહિસાગર સાયન્સ કોલેજના હોલમાં ઉપસ્થિત મહાનુભવોની
હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. આ રક્તદાન શિબિરમાં બીઈંગ હ્યુમન
ગૃપ લુણાવાડાના યુવાનોએ અને લાયન્સ ક્લબ લુણાવાડાના હોદેદારો એ રક્તદાન મહાદાન અને રક્તની જેમને જરૂર
હોય તેવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને રક્તનો લાભ મળે તે હેતુથી 75 થી પણ વધારે બોટલ જેટલું રક્ત ભેગું કરવાના
ઉદેશથી રક્તદાન કર્યું હતું અને લાયન્સ ક્લબ લુણાવાડા અને બીઈંગ હ્યુમન ગૃપ લુણાવાડા દ્વારા નોખી રીતે ડૉક્ટર ડે ની
ઉજવણી કરવામાં આવી હતી. Body:.Conclusion:.