ETV Bharat / state

પુલવામા વિસ્ફોટ મામલે મહીસાગરમાં VHPએ આવેદનપત્ર આપ્યું - blast case

મહીસાગર: જમ્મુ-કશ્મીર રાજ્યના પુલવામા ગુરુવારની પૂર્વ સંધ્યાએ આતંકવાદીઓ દ્વારા પૂર્વ આયોજિત મોટા પ્રમાણમાં વિસ્ફોટક ભરેલી કાર CRPFના જવાનોને લઈ જતી બસને નિસાન બનાવી ઉડાવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 16, 2019, 2:30 PM IST

જમ્મુ-કશ્મીર રાજ્યના પુલવામા પૂર્વ આયોજિત આતંકવાદીઓ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં આતંકવાદીઓએ વિસ્ફોટ કરી CRPFના જવાનોના કાફલાને નિશાન બનાવ્યો હતો. જેમાં 42 વીર જવાનો શહીદ થતાં દેશની તમામ જનતા દુ:ખ અનુભવી રહી છે.

તેમજ શહીદ જવાનોના પરિવારને સરકાર તરફથી પૂરતી સહાય મળી રહે. આવા આતંકવાદી સંગઠનો અને આતંકવાદી પ્રવૃતિ કરતી તમામ સંસ્થાઓની સામે કાર્યવાહી કરાવામાં આવે. તેવા ઉગ્ર રોષ અને રજૂઆત સાથે મહીસાગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ શનિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તે સાથે જ કાર્યકર્તાઓએ આ હિંચકારું કૃત્ય કરનારા ક્રૂર આતંકવાદીઓ સામે ખુબજ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

R_GJ_MSR_02_15-FEB-19_AVEDAN PATRA_SCRIPT_PHOTO_RAKESH
                      
           પુલવામાં જીલ્લામાં વિસ્ફોટ મામલે મહીસાગર જિલ્લા VHP દ્વારા આવેદનપત્ર પાઠવ્યું.  

         જમ્મુ કશ્મીર રાજ્યના પુલવામાં જીલ્લામાં ગઈ કાલે ગુરુવારની પૂર્વ સંધ્યાએ આતંકવાદીઓ દ્વારા પૂર્વ 
આયોજિત મોટા પ્રમાણમા વિસ્ફોટક ભરેલી કાર CRPF ના જવાનોને લઈ જતી બસને નિસાન બનાવી ઉડાવી 
દીધી હતી. જેમાં 42 વીર જવાનો શહીદ થતાં સમગ્ર મહીસાગર જીલ્લામાં દુ:ખની લાગણી પ્રવર્તી છે. જેને લઈને 
આજે મહીસાગર જિલ્લા વી.એચ.પી. સંગઠન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.  
       જમ્મુ કશ્મીર રાજ્યના પુલવામાં જીલ્લામાં પૂર્વ આયોજિત આતંકવાદીઓ દ્વારા મોટો વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. 
 જેમાં આતંકવાદીઓએ વિસ્ફોટ કરી CRPF ના જવાનોના કાફલાને નિશાન બનાવી છે, જેમાં 42 વીર જવાનો શહીદ 
થતાં દેશની તમામ જનતા દુ:ખ અનુભવી રહી છે તથા શહીદ જવાનોના પરિવારને સરકાર તરફથી પૂરતી સહાય થાય 
અને આવા આતંકવાદી સંગઠનો અને આતંકવાદી પ્રવૃતિ કરતી તમામ સંસ્થાઓની સામે કાર્યવાહી કરાય તેવા ઉગ્ર રોષ
અને રજૂઆત સાથે મહીસાગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
 હતું. સાથે કાર્યકર્તાઓ એ આ હિંચકારું કૃત્ય કરનારા ક્રૂર આતંકવાદીઓ સામે ખુબજ આક્રોશ વ્યક્ત કર્યો હતો .    
 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.