ETV Bharat / state

મહીસાગરમાં મજદુર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે આવેદન પાઠવાયું

મહીસાગરઃ રાજ્યમાં વિવિધ ઉદ્યોગોના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે મહીસાગર જિલ્લા મજદૂર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું છે.

hd
author img

By

Published : Jun 18, 2019, 6:30 AM IST

ભારતીય મજદૂર સંઘ રાજકોટ અને જૂનાગઢ વિભાગની સંયુક્ત બેઠક તારીખ 12/5/19 ના રોજ રાજકોટ ખાતે મળી હતી. જેમાં વિવિધ ઉદ્યોગોના 11 જિલ્લાના મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

મહીસાગરમાં મજદુર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે આવેદન

આ બેઠકમાં આંગણવાડી વર્કર,આશાવર્કર, એસટી, નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્નો ઘણા સમયથી પડતર છે જેની ચર્ચા કરવામાં આવી હતી. પગાર વધારો, એરિયર્સ, પેન્શન, શૈક્ષણિક લાભ, કોર્ટના ચુકાદા તમામ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ નિકાલ ન આવતા કર્મચારીઓમાં રોષ અને અસંતોષ જોવા મળેલ છે. જેને લઇને મહીસાગર જિલ્લા મજદુર સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

R_GJ_MSR_07_17-JUNE-19_AVEDAN _SCRIPT_VIDEO_BYT_RAKESH

મહીસાગર જિલ્લા મજદુર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું 

રાજ્યમાં વિવિધ ઉદ્યોગોના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે મહીસાગર જિલ્લા મજદુર સંઘ દ્વારા આજે આવેદનપત્ર પાઠવ્યુ છે.ભારતીય મજદૂર સંઘ રાજકોટ અને જૂનાગઢ વિભાગની સંયુક્ત બેઠક તારીખ 12/5/19 ના રોજ રાજકોટ ખાતે મળી હતી બેઠકમાં વિવિધ ઉદ્યોગોના 11 જિલ્લાના મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આંગણવાડી વર્કર,આશાવર્કર, એસટી, નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્નો ઘણા સમયથી પડતર છે જેની ચર્ચા કરવામાં આવી હતી.જેમ કે પગાર વધારો, એરિયર્સ, પેન્શન, શૈક્ષણિક લાભ, કોર્ટના ચુકાદા તમામ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ નિકાલ ન આવતા કર્મચારીઓમાં રોષ અને અસંતોષ જોવા મળેલ છે જેને લઇને આજે મહીસાગર જિલ્લા મજદુર સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
બાઈટ= અરવિંદસિંહ પરમાર (ભારતીય મજદુર સંઘ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.