ETV Bharat / state

સંતરામપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસણ ખાતે 95 જેટલા વિવિધ ઔષધિય છોડ રોપવામાં આવ્યા - Mahisagar news

ભારત દેશ પણ કોરોનાગ્રસ્તક બન્‍યો છે. ત્યારે અતિપ્રાચીન યુગથી ચાલી આવેલી આયુર્વેદિક ચિકિત્સા મહદઅંશે સફળ રહી છે. ત્યારે તાજેતરમાં સંતરામપુર તાલુકાના સરસણ પ્રાથમિક આરોગ્યન કેન્દ્ર ખાતે 95 જેટલા ઔષધિય છોડ રોપવામાં આવ્યા હતા. આ છોડના જતન અને ઉછેર માટે આરોગ્ય કર્મીઓએ જવાબદારી ઉપાડી છે..

સંતરામપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસણ ખાતે 95 જેટલા વિવિધ ઔષધિય છોડ રોપવામાં આવ્યા

author img

By

Published : Jul 11, 2020, 6:37 PM IST

  • સંતરામપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસણ ખાતે 95 જેટલા વિવિધ ઔષધિય છોડ રોપવામાં આવ્યા
  • અરડૂસી, ભૃંગરાજ, બ્રાહ્મી, શતાવરી, જીવંતી, ગળો, અશ્વગંધા, બિલી, આમળા, સરગવો
  • ભારતના આયુષ મંત્રાલયે કોરાનાની સારવારમાં આયુર્વેદિક-હોમીયોપેથિક દવાના ઉપયોગ માટે ભલામણ કરી

મહીસાગરઃ કોરોના વાઇરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાંત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લાત કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્યય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

કોરોનાની મહામારીએ વિશ્વના દેશોને સંક્રમિત કર્યા છે. આરોગ્ય ક્ષેત્રે સમૃધ્ધય દેશો પણ કોરાનાના કહેરથી બચી શકયા નથી. સમગ્ર વિશ્વના દેશો કોરોનાની રસી શોધવા મથામણ કરી રહ્યાં છે, પરંતુ હજુ સુધી સફળ થયા નથી.

ભારત દેશ પણ કોરોનાગ્રસ્તક બન્‍યો છે. ત્યારે અતિપ્રાચીન યુગથી ચાલી આવેલી આયુર્વેદિક ચિકિત્સા મહદઅંશે સફળ રહી છે. ભારતના આયુષ મંત્રાલયે પણ કોરાનાની સારવારમાં આયુર્વેદિક-હોમીયોપેથિક દવાના ઉપયોગ માટે ભલામણ કરી છે. અને તેના સારા પરિણામો પણ મળી રહ્યાં છે. કોરાના સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શકિત વધારવા માટે આયુર્વેદ ઔષધિ મહત્વોનું બની રહ્યું છે.

આ બાબતને ધ્યાને લઇ તાજેતરમાં સંતરામપુર તાલુકાના સરસણ પ્રાથમિક આરોગ્યન કેન્દ્રા ખાતે અરડૂસી, ભૃંગરાજ, બ્રાહ્મી, શતાવરી, જીવંતી, ગળો, અશ્વગંધા, બિલી, આમળા, સરગવો વગેરે જેવા મળીને વિવિધ 95 જેટલા ઔષધિય છોડ રોપવામાં આવ્યા હતા. આ વિવિધ 95 જેટલા ઔષધિય છોડના જતન અને ઉછેર માટે પણ કેન્દ્રના આરોગ્ય કર્મીઓએ જવાબદારી ઉપાડી લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.