ETV Bharat / state

મહીસાગરમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 85 ટકા કામગીરી પૂર્ણ

author img

By

Published : Jan 22, 2020, 6:09 PM IST

સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્યને લઇ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનું યોજવામાં આવે છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં 85 ટકા બાળકોની આરોગ્ય ચકાસણી માટેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.

National Child Health Program
National Child Health Program

મહીસાગરઃ સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે. 25 નવેમ્બરથી રાજ્ય વ્યાપી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત થઈ છે. આ કાર્યક્રમ 1 ફેબ્રુઆરી 2020 સુધી ચાલનાર છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 0થી 18 વર્ષ સુધીના 2,97,321 વિદ્યાર્થીઓમાંથી 2,59,259 બાળકોની આરોગ્ય ચકાસણી સાથે સમગ્ર જિલ્લામાં 85 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.

શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 85 ટકા કામગીરી પૂર્ણ

મહીસાગર જિલ્લાના બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી માટે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સપ્તાહ અંતર્ગત મહીસાગર જિલ્લામાં 25 નવેમ્બરથી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજીત શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તબીબી ચકાસણી માટેનું અભિયાનમાં શરૂ કારવમાં આવ્યું છે.

આ અભિયાનમાં નવજાત શિશુ 0થી 18 વર્ષના તમામ બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. દર વર્ષની જેમ રાજવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચાલુ વર્ષે પણ 25 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના 704 ગામમાં આવેલી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આશ્રમ શાળા, અનાથ આશ્રમ, મદરેસા અને ચિલ્ડ્રન હોમ વગેરે જગ્યાઓ સહિત સમગ્ર જિલ્લામાં 0થી 18 વર્ષ સુધીના 2,97,321 વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી આરોગ્ય વિભાગની 393 ટિમ કાર્યરત છે. જેમાં 227 નર્સ, 1041 આશા વર્કર બહેનો, 29 મેડિકલ ઓફિસર તથા આયુષ ટિમના 38 મેડિકલ ઓફિસર આ આરોગ્ય ચકાસણી કેમ્પમાં જોડાયા છે.

અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 2,59,259 બાળકોની આરોગ્ય ચકાસણી સાથે સમગ્ર જિલ્લામાં 85 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઇ છે. જેમાં 37, 891 બાળકોની તબીબી અધિકારી દ્વારા સ્થળ પર જ તપાસ કરી સારવાર કરવામાં આવી છે. જ્યારે 1,241 બાળકોને સંદર્ભ સેવા આપવામાં આવી છે.

Intro:
લુણાવાડા:-
સરકાર દ્વારા બાફકો ના સાવસ્થ્ય ની ચિંતા કરી સમગ્ર રાજયમાં રાષ્ટ્રીય બાળ સાવસ્થ્ય કર્યક્રમ યોજવામાં આવે છે જે અંતર્ગત 25 મી નવેમ્બર થી રાજ્ય વ્યાપી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ની શરૂઆત થઈ છે અને જે કાર્યક્રમ 1 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં આવેલ ઝીરો થી અઢાર વર્ષ સુધી ના 2 લાખ 97 હઝાર 321 વિદ્યાર્થીઓ માંથી 2 લાખ 59 હઝાર 259 બાળકો ની આરોગ્ય ચકાસણી સાથે સમગ્ર જિલ્લામાં 87 % કામગીરી પૂર્ણ થઈ છે.

Body:મહીસાગર જિલ્લાના બાળકો ના સાવસ્થ્ય ની ચકાસણી માટે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સપ્તાહ અંતર્ગત મહીસાગર જિલ્લામાં 25મી નવેમ્બર થી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા આયોજીત શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તબીબી ચકાસણી અભિયાનમાં શરૂ કારવમાં આવ્યું છે જેમાં નવજાત શિશુ 0 થી 18 વર્ષના તમામ બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે . દર વર્ષની જેમ રાજવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચાલુ વર્ષે પણ 25 નવેમ્બર થી શરૂ કરવામાં આવેલ છે.જેમાં મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના 704 ગામમાં આવેલ વિવિધ શાળા , પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આશ્રમ શાળા, અનાથ આશ્રમ , મદરેસા ,અને ચિલ્ડ્રન હોમ વિગેરે જગ્યા ઓ થઈ સમગ્ર જિલ્લામાં 0 થી 18 વર્ષ સુધી ના 2 લાખ 97 હઝાર 321 વિદ્યાર્થીઓ ના આરોગ્યની ચકાસણી માટે સમગ્ર જિલ્લા માં આરોગ્ય વિભાગની 393 ટિમ કાર્યરત છે. જેમાં 227 નર્સ , 1041 આશા બેનો , 29 મેડિકલ ઓફિસર તથા આયુષ ટિમ ના 38 મેડિકલ ઓફિસર આ આરોગ્ય ચકાસણી કેમ્પ માં જોડાયા છેConclusion: અને અત્યાર સુધી સમગ્ર જિલ્લા માં 2 લાખ 59 હઝાર 259 બાળકો ની આરોગ્ય ચકાસણી સાથે સમગ્ર જિલ્લામાં 87 % કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે અને જેમાં 37 હઝાર 891 બાળકો ને તબીબી અધિકારી દ્વારા સ્થળ પરજ તપાસ કરી સારવાર કરવામાં આવી છે જ્યારે 1241 બાળકો ને સંદર્ભ સેવા આપવામાં આવેલ છે.

બાઈટ :-1 સોની રાધા ( વિદ્યાર્થીની )

બાઈટ :- 2 ડો - એસ.બી.શાહ ( ડી.એચ.ઓ. મહીસાગર )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.