ETV Bharat / state

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ 15 ડિસેમ્બરે કચ્છની મુલાકાતે, સફેદ રણમાં કરશે રોકાણ

કચ્છ: દેશ વિદેશના સહેલાણીઓને ઘેલું લગાડનાર કચ્છના પ્રખ્યાત સફેદ રણની નિહાળવા અને માણવા દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આગામી 15મી ડિસેમ્બરની રોજ કચ્છની મુલાકાતે આવશે. આગામી રવિવારે કચ્છના સફેદ રણમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુની ઉપસ્થિતીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વાઇસ પ્રેસિડેન્ટનું સ્વાગત કરવા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત પ્રધાનમંડળના સભ્યો તેમને આવકારશે.

kach
ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ 15 ડિસેમ્બરે કચ્છની મુલાકાતે, સફેદ રણમાં કરશે રોકાણ
author img

By

Published : Dec 12, 2019, 10:22 PM IST

Updated : Dec 12, 2019, 11:04 PM IST

મળતી વિગતો મુજબ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાતમાં પોલીસ વિભાગના કાર્યક્રમ માટે આણંદ આવશે. આણંદથી ગાંધીનગર થઇને રવિવારે સાંજે 4 વાગ્યે ભૂજ પહોંચશે. ભુજ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ધોરડો જશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રવાસન પ્રધાનો ગણપતભાઇ વસાવા, વાસણભાઇ આહીર તથા પ્રવાસન સચિવ મમતા વર્મા તેમનું સ્વાગત કરશે.

kach
ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ આવશે કચ્છની મુલાકાતે
kach
ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ આવશે કચ્છની મુલાકાતે

સફેદ રણની ટેન્ટસિટીમાં રજવાડી કલ્સ્ટરમાં તેઓ રોકાણ કરવાના છે. ત્યાંના વિવિધ કચ્છની કલા-કારીગીરીના સ્ટોલની મુલાકાત લેશે અને રાત્રે રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માણશે. ઉપરાષ્ટ્રપતિ રાત્રિ રોકાણ ધોરડોમાં કર્યા બાદ સવારે 8 વાગ્યે હેલિકોપ્ટરથી ભુજ અને ભુજથી દિલ્હી જવા રવાના થશે. તેવી માહિતી સતાવાર રીતે મળી રહી છે. જે દરમિયાન ઉપરાષ્ટ્રપતિની મુલાકાતે પગલે કચ્છનું તંત્ર જિલ્લા કલેકટર એમ. નાગારાજનના માર્ગદર્શનમાં આયોજન અને તૈયારીઓ કરી રહ્યું છે.

Intro:દેશ વિદેશના સહેલાણીઓને ઘેલું લગાડનાર કચ્છના પ્રખ્યાત સફેદ રણની નિહાળવા અને માણવા દેશના ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ આગામી 15મી ડિસેમ્બરના કચ્છની મુલાકાતે આવશે.  આગામી રવિવારે કચ્છના સફેદ રણ ધોરડો આવી રહેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સમક્ષ ચાંદની રાતમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. વાઇસ પ્રેસિડેન્ટનું સ્વાગત કરવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત મંત્રીમંડળના સભ્યો  તેેમને આવકારશે.  Body:

મળતી વિગતો મુજબ ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ   ગુજરાતમાં  પોલીસ વિભાગના કાર્યક્રમ માટે આણંદ  આવશે. આણંદથી ગાંધીનગર થઇને રવિવારે સાંજે 4 વાગ્યે  ખાસ વિમાનમાં ભૂજ  આવી પહોંચવાના છે. ભુજ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ધોરડો જશે.  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રવાસન મંત્રીઓ ગણપતભાઇ વસાવા, વાસણભાઇ આહીર તથા પ્રવાસન સચિવ મમતા વર્મા તેમનું ત્યાં  સ્વાગત કરશે. 
સફેદ રણની   ટેન્ટસિટીમાં રજવાડી કલ્સ્ટરમાં તેઓ રોકાણ કરવાના છે. ત્યાના વિવિધ કચ્છની કલા-કારીગીરીના સ્ટોલની મુલાકાત લેશે અને રાત્રે રણમાં  સાંસ્કૃતિક કાર્યક્રમ માણશે . . કચ્છ અને ગુજરાતની સંસ્કૃતિ આધારિત કચ્છ તથા કચ્છ બહારના કલાકારો દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજાનારા છે . ઉપરાષ્ટ્રપતિ રાત્રિરોકાણ ધોરડોમાં કર્યા બાદ સવારે 8 વાગ્યે હેલિકોપ્ટરથી ભુજ અને ભુજથી ખાસ વિમાનમાં સીધા દિલ્હી જવા રવાના થશે તેવી માહિતી સતાવાર રીતે મળી રહી છે.  દરમિયાન ઉપરાષ્ટ્રપતિની મુલાકાતે પગલે કચ્છનું તંત્ર  જિલ્લા કલેકટર એમ. નાગારાજનના માર્ગદર્શનમાં આયોજન અને તૈયારીઓ કરી રહયું છે. 
Conclusion:
Last Updated : Dec 12, 2019, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.