ETV Bharat / state

ગુજરાતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી, કચ્છમાં હેલ્મેટ ઝૂંબેશનો અમલ માત્ર હાઈવે પર...

માર્ગો પર ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે હેલ્મેટ પહેરવાના કડક નિયમોના પાલનની સૂચનાને પગલે ગુજરાત પોલીસ દ્વારા આજે બુધવારથી સમગ્ર રાજ્યમાં ટ્રાફિક હેલ્મેટ ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે. જો કે, ભુજ શહેરમાં હાલ કાલે ભાઈ માત્ર હાઇવે માર્ગો પૂરતી રાખવામાં આવે છે. જ્યારે શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક અને દંડનીય કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવે છે પરંતુ હેલમેટ પહેરવાના ચોક્કસ નિયમની ઝૂંબેશમાંથી શહેરી વિસ્તારને બાકાત રાખવામાં આવ્યાં છે.

કચ્છઃ ગુજરાતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી જોકે હેલમેટ ઝૂંબેશનો અમલ માત્ર હાઈવે પર

author img

By

Published : Sep 9, 2020, 8:21 PM IST

અમદાવાદઃ પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ અને ભુજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે જિલ્લાના મુખ્ય માર્ગો પર અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની અંદર પ્રવેશતા મુખ્ય માર્ગો પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સવારથી બપોર સુધીમાં હેલમેટના વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે, આ કાર્યવાહી હાલ માત્ર ધોરીમાર્ગ હાઇવે પર કરવામાં આવી રહી છે શહેરી વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી નથી.

કચ્છઃ ગુજરાતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી જોકે હેલમેટ ઝૂંબેશનો અમલ માત્ર હાઈવે પર

સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ માત્ર હાઇવે પર જ...

સ્ટેટ ટ્રાફિક પોલીસ વડાના આદેશથી આજથી રાજ્યભરમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ થવાની હતી. જેમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના વડા 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવનો આદેશ કર્યો હતો, પરંતુ આ હેલમેટ ડ્રાઈવ અંગે રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, હાલ હાઇવે પર ડ્રાઈવ રાખવામાં આવી છે, પરંતુ શહેરમાં પણ કોઈ હેલમેટની કાર્યવાહી કરે તો પાબંદી નથી. મહત્વનું છે કે, આ પહેલા સમગ્ર રાજ્યમાં હેલમેટ પહેરવાના કાયદાના કડક પાલન માટે ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના વડાએ 10 દિવસ એટલે કે 9થી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવ રાખવા માટેના આદેશ આપ્યો હતો. જો કે, હવે આ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ હાઇવે પર રાખવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.