ETV Bharat / state

કચ્છમાં મતદાન જાગૃતિ માટે કલેક્ટરની લોકોને અપીલ - program

કચ્છ: લોકસભાની ચૂંટણી દરમિયાન વિકંલાગો સહિત તમામ મતદારો પોતાની કિંમતી મતાધિકારીનો ઉપયોગ કરે તે માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર સતત તૈયારી અને પ્રચાર પ્રસાર કરી રહ્યું છે. ત્યારે કચ્છ કલેક્ટરે સોશિયલ મીડિયાના માધ્યમથી મતદાનની અપીલ કરી છે, તો તંત્ર દ્વારા આગામી દિવસોમાં વીડિયો, ફોટો અને વિવિધ માધ્યમો વડે મતદારો સુધી પહોંચવાની કામગીરી હાથ ધરી છે.

ડિઝાઈન ફોટો
author img

By

Published : Apr 11, 2019, 6:45 PM IST

ચૂંટણીતંત્ર દ્વારા અંતિમ ચરણમાં જિલ્લાની શાળા-કોલેજોના છાત્રો, શિક્ષકો તેમજ લોકોને મતદાન માટે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આગામી 18 એપ્રિલના જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા 'સંગીત-સૂરધારા' મતદાનની થીમ આધારિત કાર્યક્રમમાં ગીતોની રમઝટ સાથે મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરાશે. સાથે જ સૂત્રો પોકારીને ઉપસ્થિત લોકોને અચૂક મતદાન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવશે.

મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું કરાયું આયોજન

આ અંગે નોડલ ઓફિસર ડૉ. બી.એમ. પ્રજાપતિએ જણાવ્યું કે, દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળાના છાત્રો, શિક્ષકો તેમજ આંગણવાડી વર્કરો અને આસપાસના લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરાશે. જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં કામ કરતા શ્રમજીવીઓને પણ આસપાસની માધ્યમિક શાળાના છાત્રો, શિક્ષકો મતદાન અંગે જાગૃત કરીને મતદાન કરવા પ્રેરણા આપવામાં આવશે.

આ દરમિયાન કચ્છના પરંપરાગત સંગતી વાદ્યોની તાલમેલ સાથેનો એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં મતદાનન કરવા માટેની અપીલ કલાકારો કરી રહ્યા છે. સાથે જ કચ્છ કલેક્ટર અને ચૂંટણી અધિકારી રામ્યા મોહને સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો દ્વારા પણ મતદાન કરવાની અપીલ કરી છે.

R GJ KTC 02 11APRIL KUTCH ELECTION PRACHAR SSCRTI VIDEO RKAESH 

LOCIAOTN- BHUJ 
DATE 11 APRIL 

 કચ્છ લોકસભાની ચુંટણીઓ દરમિયાન વિકંલાગો સહિત તમામ મતદારો  પોતાની કિંમતી મતાધિકારીનો ઉપયોગ કરે તે માટે જિલ્લાનું ચુંટણી તંત્ર સતત આયોજન તૈયારી  અને પ્રચાર પ્રસાર કરી રહયું  છે. કચ્છ કલેકટરે સોશ્યલ મિડિયાના માધ્યમથી મતદાનની અપીલ કરી છે તો તંત્રદ્વારા આગામી દિવસોમાં  વિડિયો, ફોટો અને વિવિધ માધ્યમો વડે મતાદરો સુધી પહોંચવાની કામગીરી આદરી છે. 

ચૂંટણીતંત્ર દ્વારા અંતિમ ચરણમાં જિલ્લાની શાળા-કોલેજોના છાત્રો, શિક્ષકો લોકોને મતદાન માટે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.  આગામી તા. 18ના જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો નજીક વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા `સંગીત-સૂરધારા' કાર્યક્રમ હેઠળ મતદાનની થીમ આધારિત ગીતો દ્વારા મતદારોને  જાગૃત કરવાનો પ્રયાસ કરાશે. અને સૂત્રો પોકારી ઉપસ્થિત લોકોને અચૂક મતદાન કરવાનો સંકલ્પ લેવડાવાશે.

 નોડેલ ઓફિસર ડો. બી.એમ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળાના છાત્રો, શિક્ષકો, આંગણવાડી વર્કરો આસપાસના લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરશે. જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં કામ કરતા શ્રમજીવીઓને પણ આસપાસની માધ્યમિક શાળાના છાત્રો, શિક્ષકો મતદાન અંગે જાગૃત કરી મતદાન કરવા પ્રેરશે

દરમિયાન કચ્છના પંરપરાગત સંગતી વાધોની તાલમેલ સાથેનો એક વિડિયો વાયરલ કરાયો છે. જેમાં મતમદાનની કલાકારો અપીલ કરી રહયા છે. સાથે કચ્છ કલેકટર અને ચુંટણીઅધિકારી રૈમ્યા મોહને સોશ્યલ મિડિયાના માધ્યમથી વિડિયો વડે  પણ મતદાનની અપીલ કરી છે. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.