ETV Bharat / state

કચ્છમાં ઠંડીના લીધે દરિયામાં માછલીનો જથ્થો ઘટ્યો, માછીમારોની મુશ્કેલીમાં થયો વધારો - amount of fish

કચ્છઃ જખૌ બંદર પર મત્સ્ય ઉદ્યોગને ઠંડીની નજર લાગી છે. ઠંડીના કારણે દરિયામાં માછલીનો જથ્થો ઓછો મળે છે. જે કારણે માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે.

cold has reduced the amount of fish in the sea

author img

By

Published : Dec 30, 2019, 4:42 AM IST

દેશભરમાં કાતિલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે. વધુ પડતી ઠંડીના કારણે સમગ્ર જનજીવન પરેશાન છે. ધંધા રોજગારને પણ ઠંડીની અસર થઈ રહી છે. કાતિલ ઠંડીમાં ઈટીવી ભારતની ટીમે જખૌ બંદરની મુલાકાત લીધી હતી.

ઠંડીના લીધે દરિયામાં માછલીનો જથ્થો ઘટ્યો, માછીમારોની મુશ્કેલીમાં થયો વધારો

આ મુલાકાત દરમિયાન મત્સ્ય વેપારીઓએ જણાવ્યું હતું કે, હાલ મત્સ્ય ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ઠંડીના કરણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. 15 ઓગસ્ટથી નવી સીઝન શરૂ થાય છે. આ વર્ષે સીઝનમાં ખાસ કમાણી નથી રહી કારણ કે, એક પછી એક વાવાઝોડા આવ્યા હતા. હવે ઠંડીના કારણે દરિયામાં મત્સ્ય જથ્થો ઓછો મળી રહ્યો છે. આ કાતિલ ઠંડીમાં મત્સ્ય જથ્થો વધારે ઊંડો ઊતરી જાય છે. માછીમારી કરતી બોટો ખાલી અથવા નહિવત માલ સાથે પરત આવી રહી છે. હાલ દરિયામાંથી માછલીનો પુરતો જથ્થો પ્રાપ્ત થઈ રહ્યો નથી.

cold has reduced the amount of fish in the sea
ઠંડીના લીધે દરિયામાં માછલીનો જથ્થો ઘટ્યો, માછીમારોની મુશ્કેલીમાં થયો વધારો
cold has reduced the amount of fish in the sea
ઠંડીના લીધે દરિયામાં માછલીનો જથ્થો ઘટ્યો, માછીમારોની મુશ્કેલીમાં થયો વધારો
cold has reduced the amount of fish in the sea
ઠંડીના લીધે દરિયામાં માછલીનો જથ્થો ઘટ્યો, માછીમારોની મુશ્કેલીમાં થયો વધારો

માછીમારના જણાવ્યા મુજબ, હું 50 વર્ષથી માછીમારી કરૂ છું, પણ આવી હાલત પહેલી વાર જોવા મળી છે. નવી સિઝનમાં અમે અત્યાર સુધીમાં 12 ટ્રીપ કરી લીધી હોય, પણ આ વર્ષે થોડો ઓછો માલ મળે છે. આથી હજૂ 5થી 6 ટ્રીપ માંડ થઈ છે.

Intro:કચ્છમાં કાતિલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે સમગ્ર જનજીવન પરેશાન છે અને ધંધા રોજગાર ને પણ અસર પડી રહી છે ત્યારે કચ્છ ના જખૌ પોર્ટ પર મત્સ્ય ઉદ્યોગ પણ તેની ચપેટ માં આવી ગયો છે દરિયામાં માછલી નો જથ્થો ઓછો મળતો હોવાથી માછીમારો મુશ્કેલી ભોગવી રહ્યા છે

Body:કાતિલ ઠંડીમાં ઇટીવી ભારત ની ટીમે જખૌ બંદર ની મુલાકાત લીધી હતી આ સમયે મત્સ્ય વેપારીઓ એ જણાવ્યું હતું કે હાલમાં મત્સ્ય ઉદ્યોગ મુશ્કેલી માં છે 15 ઓગસ્ટ થી નવી સીઝન શરૂ થાય છે પણ આ વર્ષે સીઝન માં ખાસ દમ નથી કારણ કે એક પછી એક વાવાઝોડા આવ્યા હતા જેથી દરિયામાં મત્સ્ય જથ્થો ઓછો છે તેમાં ઉપરથી કાતિલ ઠંડી આવી જતાં મત્સ્ય જથ્થો વધ4 ઊંડો ઊતરી જતા માછીમારી કરી ને પરત આવતી બોટ માં જોઈ એ તેવો માલ પ્રાપ્ત થતો નથી
એક માછીમારી એ જણાવ્યું કે હું 50 વર્ષ થી માછીમારી કરું છું પણ આંબી હાલત ગણા વર્ષ જોવા મળી છેનવી સિઝ8 અમે અત્યાર સુધીમાં 12 ટ્રીપ કરી લીધી હોય પણ આ વર્ષે થોડો થોડો માલ મળે છે એવી 5 6 ટ્રીપ મંડ7 થઈ છે

byte name

yusuf bhai baloch vepari
amadbhai machimar

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.