ETV Bharat / state

Kutch Charas Case  : કચ્છના મોટી સિંધોડી દરિયા કિનારે ચરસના પેકેટ મળતા દોડધામ મચી

કચ્છમાં દરિયાઈ સીમાથી ગઈકાલે શુક્રવારે બિનવારસુ ચરસના 2 (Charas From Kutch) પેકેટ મળી આવ્યા હતા. આજે શનિ્વારે મોટી સિંધોડી દરિયા કિનારે ફરી ચરસના 2 (Unclaimed Charas in Kutch) પેકેટ મળી આવતા દોડધામ મચી ગઈ છે.

charas from Kutch : કચ્છના મોટી સિંધોડી દરિયા કિનારે ચરસના પેકેટ મળતા દોડધામ મચી

author img

By

Published : Apr 9, 2022, 5:57 PM IST

કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. ત્યારે ગઈકાલે કચ્છના જખૌ બંદર ઇબ્રાહિમ પીર બેટ પાસેથી બિનવારસુ ચરસના 2 પેકેટ (Charas From Kutch) મળી આવ્યા હતા. આજે મોટી સિંધોડી દરિયા કિનારે ફરી ચરસના 2 પેકેટ મળી આવતા દોડધામ મચી ગઈ છે.

IBના પેટ્રોલિંગમાં દરમિયાન પેકેટ મળ્યા - કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે. ત્યારે સ્ટેટ IB ના અધિકારી દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોટી સિંધોડી દરિયા કિનારે બિનવારસી (Unclaimed Charas in Kutch) હાલતમાં જખ મંદિર પાસેથી ચરસના બે પેકેટ મળી આવ્યા છે.

પેટ્રોલિંગ દરમિયાન ચરસના 2 પેકેટ મળી આવ્યા - ઉલ્લેખનીય છે કે કચ્છના દરિયાઈ સીમા પાસેથી લાંબા સમય બાદ 4 દિવસ અગાઉ લકી ક્રિકમાંથી પણ ચરસના 2 પેકેટ મળી આવતા વિવિધ એજન્સી અને BSF દ્વારા સર્ચ હાથ ધર્યું હતું. ત્યારે ગઈ કાલે BSFની ટુકડીને જખૌ બંદરના ઇબ્રાહિમ પીર બેટ પાસેથી ચરસના 2 પેકેટ મળી આવ્યા હતા.તો આજે સ્ટેટ આઈ.બીના અધિકારીઓને ચરસ મળી આવ્યું હતું. અગાઉ પણ આ વિસ્તારમાંથી ચરસના (Charas were found from Ibrahim Peer) પેકેટ મળી આવ્યા છે તેવા જ પેકેટ મળી આવ્યા છે.

આ પણ વાંચો : આ પણ વાંચો: Cannabis seized from Mundra Port : ઝડપાયેલા હાઈડ્રોપોનિક ગાંજાની આંતરરાષ્ટ્રીય કિંમત 22 કરોડ રૂપિયા આંકવામાં આવી

ચરસના પેકેટની કિંમત હજી જાહેર કરાઈ નથી - BSFની બટાલિયનને સર્ચ દરમિયાન મળી આવેલા પેકેટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કેટલી છે. તે હજી જાહેર નથી કરાયું.અગાઉ ઝડપાયેલા બિનવારસુ ચરસના જથ્થા પૈકીનો જથ્થો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે અને વધુ તપાસ માટે આ પેકેટ મરીન પોલીસને સોંપાશે. ઉલ્લેખનીય છે કે સાતેક માસ પહેલા ગત ઓગસ્ટ મહિનામાં પણ જખૌના લુણા બેટ નજીક BSF102 બટાલીયનની ટીમને સર્ચ ઓપરેશન (Search operation for BSF battalion) સમયે બે પેકેટ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: સુરત પોલીસે મહારાષ્ટ્રમાંથી લવાતો 91 લાખ રૂપિયાનો ગાંજો પકડી પાડ્યો

1434 ચરસના પેકેટ જપ્ત - અગાઉ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ, સ્ટેટ IB દ્વારા જખૌ બંદર અને ક્રિક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ લહેરોથી ધોવાઈ ગયેલા આ ચરસના પેકેટ ભારતમાં પ્રવેશે છે. જેને BSF અને અન્ય એજન્સીઓએ રિકવર કરી લીધા છે. 20 મે, 2020 થી BSF અને અન્ય તમામ એજન્સીઓ (Maritime Boundary in Kutch) દ્વારા કુલ 1434 ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.